ઓડિસામાં મોટી ટ્રેન દુર્ઘટના, કોરોમંડલ એક્સપ્રેસ માલગાડી સાથે અથડાઈ, મોટી સંખ્યામાં જાનહાનિની આશંકા
ભારતીય રેલવેને વધુ એક વખત મોટો અકસ્માત નડ્યો છે. સામે આવી રહેલા સમાચારો અનુસાર ઓરિસ્સામાં કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર થતા મોટો અકસ્માત સર્જાયો છે.
સમાચારો અનુસાર, ઓડિશા બાલાસોર જિલ્લાના બહાનાગા રેલ્વે સ્ટેશન પાસે કોરોમંડલ એક્સપ્રેસ દુર્ઘટનાનો ભોગ બની છે. હાલ તાત્કાલિક ધોરણે બચાવ ટીમોને રવાના કરાઈ છે. લોકોને બચાવવામાં આવી રહ્યા છે.

સર્ધન રેલવે સીપીઆરઓ દ્વારા જણાવ્યા અનુસાર, કોરોમંડલ એક્સપ્રેસ ઓડિશાના બાલાસોરમાં બહાનાગા સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગઈ છે. કેટલીક બોગી પાટા પરથી ઉતરી જવાના અહેવાલ છે. ઘટના બાદ શોધ અને બચાવ કામગીરી માટે ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.
વિશેષ રાહત કમિશનર કાર્યાલયે જણાવ્યુ કે, બાલાસોરના જિલ્લા વહીવટીતંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને પરાંત એસઆરસીને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.
આ ટ્રેન દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ થવા હોવાની આશંકા છે. અહેવાલો અનુસાર, પલટી ગયેલી બોગીઓમાં લગભગ 200 મુસાફરો ફસાયા છે. આ ઘટનામાં ટ્રેન નંબર 12841 શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસના આઠ ડબ્બા બહાનાગા સ્ટેશન પાસે માલગાડી સાથે અથડાયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
