બિહાર: અરરિયામાં રોડ દુર્ઘટના, 6 બાળકોની દર્દનાક મૌત
બિહારના અરરિયા જિલ્લામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં એક કાર તળાવમાં પડી જવાથી 6 બાળકોની દર્દનાક મૌત થઇ ચુકી છે, જયારે એક બાળકને બચાવી લેવામાં આવ્યો છે.
બિહારના અરરિયા જિલ્લામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં એક કાર તળાવમાં પડી જવાથી 6 બાળકોની દર્દનાક મૌત થઇ ચુકી છે, જયારે એક બાળકને બચાવી લેવામાં આવ્યો છે. આ દુર્ઘટના ત્યારે થયી જયારે કાર અચાનક બેકાબુ થઈને તળાવમાં પડી ગયી, આ દુર્ઘટના અરરિયાના તરબાદી વિસ્તારમાં થયી. મળતી જાણકારી અનુસાર બારાતથી પાછી ફરી રહેલી સ્કોર્પિયો કારમાં ઘણા બાળકો સવાર હતા. આ કાર ઝાડ સાથે ટકરાઈને તળાવમાં પડી ગયી જેને કારણે 6 બાળકોની જગ્યા પર જ મૌત થઇ ગયી.

સ્થાનીય નિવાસી સંતોષ ઝા ઘ્વારા જણાવવામાં આવ્યું કે બારાત કુરસાકાત ચિકની ગામથી પાછી આવી રહી હતી. તે દરમિયાન અચાનક ગાડી નિયંત્રણ ગુમાવી બેઠી. ત્યારપછી આ ગાડી કેરીના ઝાડ સાથે અથડાઈ ગયી અને તળાવમાં પડી ગયી. જેને કારણે ત્યાં જ 6 બાળકોની મૌત થઇ ગયી. જગ્યા પર પહોંચેલા સ્થાનીય લોકો ઘ્વારા એક બાળકને બચાવી લેવામાં આવ્યો છે. જેનો હોસ્પિટલમાં ઉપચાર ચાલી રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
