Maharashtra, Jharkhand Polls 2024: ડેઇલીહન્ટ પર મેળવો સૌથી ઝડપી અને સચોટ ચૂંટણી રિઝલ્ટ
Maharashtra, Jharkhand Polls 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી પુરી થઈ ગઈ છે અને એક્ઝિટ પોલ આવ્યા બાદ મતગણતરી 23 નવેમ્બરે યોજાવા જઈ રહી છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરે એક જ તબક્કામાં યોજાઈ, જ્યારે ઝારખંડની 81-સભ્યોની વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 13 નવેમ્બર અને 20 નવેમ્બરે યોજાઈ હતી.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી
મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો માટે કુલ 4,136 ઉમેદવારોએ ચૂંટણી લડી છે. 2019ની ચૂંટણીમાં 3,239 ઉમેદવારો કરતાં 27.7% વધારે છે.
2019 માં ચૂંટણી ભાજપ-શિવસેના અને કોંગ્રેસ-એનસીપી ગઠબંધન આસપાસ હતી. 2024 માં રાજકીય લેન્ડસ્કેપ છેલ્લા બે વર્ષમાં સંપુર્ણ બદલાયો છે.
મહારાષ્ટ્રમાં છ મુખ્ય રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં છે
ભાજપ
કોંગ્રેસ
શિવસેના (એકનાથ શિંદે જૂથ)
શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)
NCP (અજિત પવાર જૂથ)
NCP (શરદ પવાર જૂથ)
ઉમેદવારોમાં 2,086 અપક્ષ ઉમેદવાર છે. અહીં જોવાનું એ રહે છે કે આ અપક્ષ ઉમેદવારો કોનો ખેલ બગાડે છે.
ઝારખંડ વિધાનસભા ચૂંટણી
ઝારખંડમાં 81 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી બે તબક્કામાં યોજાઈ છે. 13 નવેમ્બરના રોજ યોજાયેલા પ્રથમ તબક્કામાં 73 મહિલાઓ અને એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિ સહિત 683 ઉમેદવારોએ 43 બેઠકો માટે ચૂંટણી લડી હતી.
બીજા તબક્કામાં 20 નવેમ્બરે 38 બેઠકો માટે 528 ઉમેદવારો મેદાનમાં હતા. બંને તબક્કામાં કુલ 1,211 ઉમેદવારો મેદાનમાં છે.
ડેઇલીહન્ટનું વ્યાપક ચૂંટણી કવરેજ
ડેઈલીહન્ટે ચૂંટણી રિપોર્ટિંગ માટે એક નવું ધોરણ નક્કી કર્યું છે. આના માટે તે મૂળ અપડેટ્સથી ઘણું આગળ વધ્યુ છે.
- વિગતવાર પક્ષ અને ઉમેદવારની માહિતી: વ્યાપક પ્રોફાઇલ્સ અને યાદીઓ.
- રીઅલ-ટાઇમ અપડેટ્સ : ઝડપી ચૂંટણી સમાચાર અને શેર કરી શકાય તેવા ચૂંટણી કાર્ડ્સ.
- નિષ્પક્ષ વિશ્લેષણ : પક્ષની વ્યૂહરચના અને મતદારોના વલણોમાં એક નજર.
- મલ્ટીમીડિયા: લાઇવ વીડિયો, વાયરલ મીમ્સ, ઇન્ટરેક્ટિવ ક્વિઝ અને આકર્ષક ચૂંટણી કહાનીઓ.
ડેઈલીહન્ટ પર તમને આ પણ જોવા મળશે
- લાઈવ પરિણામો : વાંચવા માટે સરળ ફોર્મેટમાં ઝડપી અપડેટ્સ.
- ટ્રેન્ડ એનાલિસિસ : રાજ્ય-વાર અને મતવિસ્તાર મુજબ, ભૂતકાળના પરિણામો અને બેઠકોના ફેરફારો સાથે વિગતવાર સરખામણી.
- સોશિયલ મીડિયાની પ્રતિક્રિયાઓ : ટ્વિટર જેવા પ્લેટફોર્મ પર ટ્રેન્ડિંગ ચર્ચા.
જેમ જેમ પરિણામો જાહેર થાય તેમ ડેઈલીહન્ટ રાજકીય ઉત્સાહીઓથી માંડીને કેઝ્યુઅલ નિરીક્ષકો સુધી દરેક માટે ઊંડાણપૂર્વક અને સુલભ વિશ્લેષણનું વચન આપે છે. મહારાષ્ટ્ર અને ઝારખંડના પરિણામોના લાઈટનિંગ-ફાસ્ટ અપડેટ્સ અને નિષ્ણાતોના અર્થઘટન માટે જોડાયેલા રહો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
