Election Results 2019 Live: આદિત્ય ઠાકરે 7000 વોટથી આગળ
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતના વલણોમાં શિવસેનાના આદિત્ય ઠાકરે મુંબઇની વર્લી બેઠક પરથી આગળ છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતના વલણોમાં શિવસેનાના આદિત્ય ઠાકરે મુંબઇની વર્લી બેઠક પરથી આગળ છે. આદિત્ય ઠાકરેએ આ બેઠક પર સતત લીડ જાળવી રાખી છે. વર્લી બેઠક પર શિવસેનાના આદિત્ય ઠાકરેની એનસીપીના સુરેશ માણે સાથે સીધી હરિફાઇ છે. 21 ઓક્ટોબરે મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાયું હતું, આજે મતગણતરી થઈ રહી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેને કારણે મહારાષ્ટ્રની વર્લી બેઠક આ ચૂંટણીમાં ચર્ચામાં છે. આ પહેલીવાર છે જયારે બાલ ઠાકરેના પરિવારનો કોઈ સભ્ય ચૂંટણી લડી રહ્યો છે.

હમણાં સુધીમાં જે પરિણામો આવ્યા છે તેને જોતા સાફ દેખાય રહ્યા છે કે આદિત્ય ઠાકરે સતત આગળ ચાલી રહ્યા છે 2014 માં, શિવસેનાના સુનિલ શિંદેએ વર્લી વિધાનસભા બેઠક જીતી હતી. તેમણે એનસીપીના સચિન આહિરને 20 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. આ વખતે પણ આદિત્ય ઠાકરેની મુખ્ય હરિફાઇ એનસીપીના સુરેશ માણે સાથે છે. આ બેઠક પર બહુજન સમાજ પાર્ટીના વિશ્રામ પદમ પણ મેદાનમાં છે.
આ પણ વાંચો: નાગપુર દક્ષિણ-પશ્ચિમ સીટ પર પહેલેથી જ ફડણવીસનો દબદબો
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
