Maha kumbh 2025 : મહાકુંભમાં ફરી આગ લાગી, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે
Maha kumbh 2025 : મહાકુંભને કોઈનું ગ્રહણ લાગ્યુ હોય તેમ એક પછી એક અકસ્માતો સર્જાઈ રહ્યાં છે. ભાગદોડમાં ઘણા લોકોના મોત બાદ એક પછી એક આગની ઘટનાઓ સામે આવી રહી છે.
હવે ફરી એક વખત પ્રયાગરાજમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સેક્ટર 18 અને 19 વચ્ચે ઘણા પંડાલ આગની ચપેટમાં આવીને ખાખ થઈ ગયા છે.

આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મહાકુંભમાં આગ લાગવાની આ પહેલી ઘટના નથી. જાન્યુઆરીમાં પણ ગેસ સિલિન્ડર ફાટવાના કારણે આગ લાગવાની ઘટના થઈ હતી.
9 ફેબ્રુઆરીની રાતે અરૈલ તરફના સેક્ટર 23માં આગ લાગી હતી. આ ઘટનામાં પણ ફાયર બ્રિગેડે ત્વરિત કાર્યવાહી કરીને આગ પર કાબુ મેળવ્યો હતો.
આગની એક મુખ્ય ઘટના સેક્ટર 18માં શંકરાચાર્ય માર્ગ પાસે બની હતી, જ્યાં એક સાથે ઘણા પંડાલ સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ ગયા હતા. આ ઘટનામાં પણ ફાયર બ્રિગેડના ઝડપી પ્રતિક્રિયાથી કોઈ જાનહાનિ થઈ નહોતી.
મહાકુંભ જેવા વિશાળ આયોજનમાં આવું બનવું ગંભીર મુદ્દો છે. આ માટે યોગ્ય આગ પ્રતિકારક સાધનો અને ગાઈડલાઈનનું પાલન ખૂબ જ મહત્વપૂર્ણ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
