લોકસભા ચૂંટણી કોઇપણ સમયે થઇ શકે છે: અખિલેશ

અખિલેશે આગળ કહ્યું કે 'કોંગ્રેસ સાશિત સરકારના શાસનકાળમાં માત્ર મોંઘવારી અને ભ્રષ્ટાચારને જ પ્રોત્સાહન મળ્યું છે. આગામી લોકસભા ચૂંટણીમાં દેશની જનાતા કોંગ્રેસને તેના પાપોની સજા આપશે. સપાએ વિધાનસભા ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશની જનતાથી જે વાયદા કર્યા હતા, તેને એક એક કરીને પૂરા કરી રહ્યા છીએ.'
અગઉ બહુજન સમાજવાદી પાર્ટી સરકાર પર હુમલો કરતા અખિલેશે જણાવ્યું કે માયાવતી સરકારના શાસનકાળમાં ઉત્તર પ્રદેશમાં જનતાના રૂપિયાનો ઉપયોગ વિકાસ કાર્યો માટે નહીં પરંતુ મૂર્તિઓ, સ્મારકો અને પાર્કો પર ખર્ચાયા હતા. તેમણે કહ્યું કે સપા સરકારે ઉત્તરપ્રદેશની સત્તામાં આવ્યા બાદ રાજ્યમાં વિકાસને ગતિ મળી છે.
જોકે કોંગ્રેસના આગેવાની હેટળની યુપીએ સરકાર આ અંગે સ્પષ્ટપણે એવું માને છે કે તેમની સરકાર નિર્ધારીત સમય પહેલા ચૂંટણી થવાની કોઇ શક્યતા નથી. હજીએ તેમની સરકાર મજબૂત સ્થિતિમાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
