Lok Sabha Election 2024: બીજેપીમાં જોડાઇ સાઉથની આ પ્રખ્યાત અભિનેત્રી
જાણીતી તેલુગુ અભિનેત્રી અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જયાસુધા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ છે. ઉલ્લેખનિય છેકે તેમના બીજેપીમાં જોડાવા અંગે લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભાજપ પક્ષની સદસ્યતા માટે તેમનો સતત સંપર્ક કરી રહ્યું છે. હવે સમાચાર આવી રહ્યા છે કે અભિનેત્રી ભાજપમાં જોડાઈ ગઈ છે.
2 ઓગસ્ટ 2023 એટલે કે બુધવારે, તેલુગુ અભિનેત્રી જયાસુધાએ તેલંગાણા ભાજપના અધ્યક્ષ જી કિશન રેડ્ડી અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગની હાજરીમાં સભ્યપદ લીધું. બીજેપી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ઈટાલા રાજેન્દ્રએ જયાસુધાને મળીને પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હોવાનું કહેવાય છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ ઘણા સમયથી જયાસુધાને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયાસ કરી રહી હતી. તેલંગાણામાં પોતાની પાર્ટીને મજબૂત કરવા અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આકર્ષવા માટે જયાસુધાને ભાજપમાં જોડાવાનું કહેવામાં આવ્યું.
#WATCH | Delhi: Telugu actor and former MLA, Jayasudha joins BJP in the presence of Telangana BJP President G Kishan Reddy & BJP national general secretary Tarun Chugh. pic.twitter.com/MSLM8tSVWp
— ANI (@ANI) August 2, 2023
ભારતીય જનતા પાર્ટી તેમની સંમતિની રાહ જોઈ રહી હતી. તમને જણાવી દઈએ કે જયાસુધાએ પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી હતી અને વર્ષ 2009માં તે રાજનીતિમાં જોડાઈ હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
