Lok Sabha Election 2024 : પહેલા ચરણના મતદાન વચ્ચે ખૂબસૂરત પોલિંગ ઓફિસર વાયરલ થઈ? જાણો કોણ છે સુશીલા કનેશ?
દેશમાં લોકસભા ચૂંટણી માટેના પહેલા તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યુ છે. આ મતદાન વચ્ચે આગળની જેમ જ ખૂબસૂરત પોલિંગ ઓફિસરની ચર્ચા છે.
સોશિયલ મીડિયા પર એક મહિલા પોલિંગ ઓફિસરની તસવીરો વાયરલ થઈ રહી છે, જેને જોઈને લોકો તેની ખૂબસૂરતી વિશે ચર્ચા કરી રહ્યા છે.

આ સુંદર મહિલાની સોશિયલ મીડિયા પર આ તસવીરો સામે આવતાં લોકો વોટિંગ માટે ઉમટી પડવાની વાતો કરતા જોવા મળ્યા.
મધ્યપ્રદેશના જનસંપર્ક વિભાગ અને મુખ્ય ચૂંટણી અધિકારીએ ચૂંટણી સામગ્રી લઈને જતી મહિલાની તસવીર શેર કરી છે. આ તસવીર પર લખ્યું છે કે અમે કર્તવ્યના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ, અમે મતદાન કરાવવા જઈ રહ્યા છીએ.
છિંદવાડા લોકસભા મતવિસ્તાર નંબર 16 ચુંટણી પક્ષના સભ્યો લોકશાહીના મહાન તહેવારમાં ભાગ લઈ રહ્યા છે. તમે પણ તમારી ફરજ નિભાવો અને મતદાન કરવા જાઓ.
ફોટોમાં જોવા મળેલી આ ખૂબસૂરત મહિલા અધિકારીનું નામ સુશીલા કનેશ છે. સુશીલા રાજ્ય સરકારની સહાયક ગ્રેડ 3 અધિકારી છે અને છિંદવાડા જિલ્લામાં પુરવઠા શાખામાં પોસ્ટેડ છે.
ચૂંટણી કાર્યકર સુશીલાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેના પર યુઝર્સે કોમેન્ટ કરી અને લખ્યું કે હવે હું પણ મારો વોટ આપીશ. અન્ય એક યુઝરે લખ્યું કે ચૂંટણી પંચે ગ્લેમર છોડીને નિષ્પક્ષ ચૂંટણી પર ધ્યાન આપવું જોઈએ.
लोकसभा निर्वाचन - 2024
— Chief Electoral Officer, Madhya Pradesh (@CEOMPElections) April 18, 2024
---
कर्तव्य पथ पर बढ़ते कदम
मतदान कराने चले हम...
छिंदवाड़ा जिले में मतदानकर्मी चुनावी ड्यूटी के लिए रवाना।@rajivkumarec@ECISVEEP#LokSabhaElections2024 #GeneralElections2024 #ChunavKaParv #DeshKaGarv pic.twitter.com/TufD5jmsaZ
છિંદવાડા લોકસભા સીટની વાત કરીએ તો પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે છિંદવાડા સીટ પર મતદાન કર્યું હતું. તેમના પુત્ર નકુલ નાથ કોંગ્રેસ તરફથી આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. વોટિંગ બાદ કલમનાથે કહ્યું કે, મને છિંદવાડાના લોકોમાં પૂરો વિશ્વાસ છે, તેઓ છેલ્લા 44 વર્ષના ઈતિહાસના સૌથી મોટા સાક્ષી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
