Lok Sabha Election 2024 : ભગવાન રામને પસંદ ન આવી નરેન્દ્ર મોદીની શો બાજી, રામના ઘર અયોધ્યામાં બીજેપીની હાર
રામ મંદિરને લઈને નરેન્દ્ર મોદી એન્ડ ટોળકી દ્વારા આચરવામાં આવેલો પાખંડ ભગવાન રામને પસંદ નથી આવ્યો. અહીં અયોધ્યામાં બીજેપીની ખરાબ રીતે હાલ થઈ છે.
લોકસભા ચૂંટણીમાં બીજેપીને સૌથી વધારે ઉમ્મીદ જે રાજ્યોમાં હતી તે ઉત્તર પ્રદેશની જનતાએ બીજેપીને જાકારો આપી દીધો છે. આટલુ જ નહીં રામ મંદિર બનાવ્યા બાદ અયોધ્યાની સીટ બીજેપી હારી ગઈ છે.

ચૂંટણી પંચ અનુસાર, ફૈઝાબાદ સીટ પરથી બીજેપી હારી ગઈ છે. અયોધ્યા એટલે કે ફૈજાબાદ સીટ પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અવધેશ પ્રસાદે બીજેપી ઉમેદવાર લલ્લુ સિંહને 48104 મતોથી હરાવી દીધા છે.
અયોધ્યા રામ મંદિર નિર્માણનો મુદ્દો ભાજપના ચૂંટણી પ્રચારનો મહત્વનો ભાગ હતો. તેમ છત્તા પણ બીજેપીએ અહીં ઘણી સીટો ગુમાવવી પડી છે. આનું પરિણામ એ આવ્યુ કે બીજેપીને સત્તાંથી પણ બહાર રહેવું પડી શકે છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
