LS Poll: છેલ્લા તબક્કામાં જાણો ક્યાં થયું કેટલું મતદાન
નવી દિલ્હી, 12 મે: લોકસભાની ચૂંટણીનો આજે છેલ્લો તબક્કો છે. દેશના ત્રણ રાજ્યોની 41 બેઠકો માટે આજે વોટિંગ થઇ રહ્યું છે. આ ત્રણ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. આ 41 બેઠકોમાં પણ સૌની નજર એક બેઠક પર ટકેલી છે અને તે છે ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક. જેમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, અને કોંગ્રેસના અજય રાય આ બેઠક પરથી એકબીજાને પડકાર આપી રહ્યા છે, માટે આ બેઠકને સૌથી હોટ સીટ માનવામાં આવી રહી છે.
પરંતુ તેની સાથે સાથે અન્ય ચાળીસ બેઠકો પર પણ નજર રાખવી જરૂરી છે, આવો જોઇએ છેલ્લા તબક્કાના મતદાનમાં ક્યાં કેટલાં ટકા મતદાન થયું છે..

વારાણસી
55.34 ટકા મતદાન
----
5 વાગ્યા સુધી
53 ટકા મતદાન
44.75 ટકા મતદાન
---
1 વાગ્યા સુધી
35 ટકા મતદાન
---
11 વાગ્યા સુધી
24 ટકા મતદાન
----
9 વાગ્યા સુધી
20 ટકા મતદાન

ઉત્તર પ્રદેશ
55.29 ટકા મતદાન
---5 વાગ્યા સુધી
49 ટકા મતદાન
------3 વાગ્યા સુધી
44 ટકા મતદાન
------1 વાગ્યા સુધી
37 ટકા મતદાન
---
11 વાગ્યા સુધી
21 ટકા મતદાન
---
9 વાગ્યા સુધી
10 ટકા મતદાન
દેવરીયા: 12 ટકા

બિહાર
58 ટકા મતદાન
---
ચાર વાગ્યા સુધી
50.85 ટકા મતદાન
3 વાગ્યા સુધી
47.16 ટકા મતદાન
---
1 વાગ્યા સુધી
38 ટકા મતદાન
---
11 વાગ્યા સુધી
25 ટકા મતદાન
---
9 વાગ્યા સુધી
11 ટકા મતદાન

પશ્ચિમ બંગાળ
79.3 ટકા મતદાન
---
5 વાગ્યા સુધી
77 ટકા મતદાન
3 વાગ્યા સુધી
67 ટકા મતદાન
---
1 વાગ્યા સુધી
56 ટકા મતદાન
---
11 વાગ્યા સુધી
40 ટકા મતદાન
---
9 વાગ્યા સુધી
21 ટકા મતદાન
પૂર્વ ચંપારણ: 10 ટકા
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
