મનને મોહી લે તેવી એક સુંદરતાનો રાજા લેહ
લેહ શહેર ઇન્ડસ નદીના કિનારે કરાકોરમ અને હિમાલયની શ્રેણીઓ વચ્ચે સ્થિત છે. આ સ્થાનની પ્રાકૃતિક સુદંરતા દેશભરના પર્યટકોને બારેમાસ પોતાની તરફ ખેંચી લેવા છે. આ શહેરમાં મોટાભાગમાં મસ્જિદ અને બૌદ્ધ સ્મારક છે જે સોળમી અને સતરમી સદીમાં બનાવવામાં આવ્યા હતા. એક ઘણુ જ જૂના, નામગ્યાલ ડાયનેસ્ટીના રાજા સેંગ્ગે નામગ્યાલનો નવ માળનો મહેલ, અહીનુ મુખ્ય આકર્ષણ છે, જે મેડિએવલ એરાના વાસ્તુશિલ્પીય ઢંગને પ્રદર્શિત કરે છે.
લેહની વસતીનો મોટાભાગનો હિસ્સો બુદ્ધ મોંક, હિન્દુઓ અને લામાઓનો છે. ઘણા અધ્યયન કેન્દ્ર જેમ કે શાંતિ સ્તૂપ અને શંકર ગોમ્પા આ સ્થાનના આકર્ષણને વધારે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં લેહ, મધ્ય એશિયામાં વ્યાપાર કેન્દ્રની દ્રષ્ટિએ વધ્યુ છે અને ઘણા સ્વયં પ્રેરિત અને સમર્પિત લોકોને વ્યપારની તકો આપી છે.
ખરીદદારીમા રસ ધરાવનારા પર્યટક તિબેટિયન ઘરેણાં, ઉના કપડાં, હાથથી અથવા મશીનથી બનાવાયેલા કાલીન ખરીદી શકે છે. બરફથી ઢકાયેલા હિમાલય પર્વત આ સ્થાનની સુંદરતા વધારે છે. લેહના ઘણા વિસ્તારો જેમકે ઉબડ-ખાબડ હિમાલયન ભૂ-ભાગમાં ટ્રેકિંગ પણ કરી શકાય છે અને આ દરમિયાન ત્યાં પ્રાકૃતિક સુંદરતાની મજા માણી શકો છો.
આ સ્થાનનું મુખ્ય આકર્ષણમાં મુગલ શાસનમા બનેલી મસ્જિદ અને શે મહલ છે જેને લદાખી રાજાઓની ગરમીનો વિસ્તાર પણ કહેવાય છે અને તે પોતાની વિશાળ બુદ્ધની મૂર્તિ માટે જાણીતું છે.
લેહમા ગરમીની સીઝન માર્ચથી જૂન સુધી ચાલે છે અને આ સમય અહી આવવા માટે સૌથી યોગ્ય સમય હોય છે. આ સમયે લેહનું હવામાન સુહાનુ રહે છે અને ઉચ્ચતમ તાપમાન 33 ડિગ્રી હોય છે. દિવસમાં એવરેજ તાપમાન 20થી 30 ડિગ્રી વચ્ચે હોય છે.
શિયાળમા લેહમાં ઘણી ઠંડી પડે છે. આ દરમિયાન અહી તાપમાન -28 ડિગ્રી સુધી જતુ રહે છે. ઓક્ટોબરથી ફેબ્રુઆરી વચ્ચે ભારે બરફવર્ષા થાય છે. આ ઠંડીમાં જે લોકો આ હવામાન માટે તૈયાર નથી હોતા તેમને ફ્રોસ્ટબાઇટ પણ થઇ શકે છે.
ચોમાસાનો સમય લેહમાં એવરેજ 90 મિલીમીટર વરસાદ થાય છે. માર્ચ અને સપ્ટેમ્બર વચ્ચે આ સ્થાને વાતાવરણ સંતુલિત રહે છે અને આ સમયે ત્યાં જઇ શકાય છે. લેહમાં અનિયમિત મોસમ હોવાના કારણે પર્યટકોએ ધ્યાન રાખવુ જોઇએ કે વિંડચીટર, ગરમ કપડાં, મોટો મોજા, દસ્તાના, સ્કાર્ફ, ઉની ટોપી, બૂટ્સ, સનસ્ક્રીન, લિપ બાલ્મ અને ગોગલ્સ સાથે રાખવા. આ વસ્તુઓ તેમને ત્યાના વાતાવરણ સામે લડવામાં મદદરૂપ થશે.

મનને મોહી લે તેવી એક સુંદરતાનો રાજા લેહ

મનને મોહી લે તેવી એક સુંદરતાનો રાજા લેહ

મનને મોહી લે તેવી એક સુંદરતાનો રાજા લેહ

મનને મોહી લે તેવી એક સુંદરતાનો રાજા લેહ

મનને મોહી લે તેવી એક સુંદરતાનો રાજા લેહ

મનને મોહી લે તેવી એક સુંદરતાનો રાજા લેહ

મનને મોહી લે તેવી એક સુંદરતાનો રાજા લેહ

મનને મોહી લે તેવી એક સુંદરતાનો રાજા લેહ

મનને મોહી લે તેવી એક સુંદરતાનો રાજા લેહ

મનને મોહી લે તેવી એક સુંદરતાનો રાજા લેહ

મનને મોહી લે તેવી એક સુંદરતાનો રાજા લેહ

મનને મોહી લે તેવી એક સુંદરતાનો રાજા લેહ

મનને મોહી લે તેવી એક સુંદરતાનો રાજા લેહ

મનને મોહી લે તેવી એક સુંદરતાનો રાજા લેહ

મનને મોહી લે તેવી એક સુંદરતાનો રાજા લેહ

મનને મોહી લે તેવી એક સુંદરતાનો રાજા લેહ

મનને મોહી લે તેવી એક સુંદરતાનો રાજા લેહ

મનને મોહી લે તેવી એક સુંદરતાનો રાજા લેહ

મનને મોહી લે તેવી એક સુંદરતાનો રાજા લેહ

મનને મોહી લે તેવી એક સુંદરતાનો રાજા લેહ

મનને મોહી લે તેવી એક સુંદરતાનો રાજા લેહ

મનને મોહી લે તેવી એક સુંદરતાનો રાજા લેહ

મનને મોહી લે તેવી એક સુંદરતાનો રાજા લેહ

મનને મોહી લે તેવી એક સુંદરતાનો રાજા લેહ

મનને મોહી લે તેવી એક સુંદરતાનો રાજા લેહ

મનને મોહી લે તેવી એક સુંદરતાનો રાજા લેહ

મનને મોહી લે તેવી એક સુંદરતાનો રાજા લેહ

મનને મોહી લે તેવી એક સુંદરતાનો રાજા લેહ

મનને મોહી લે તેવી એક સુંદરતાનો રાજા લેહ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
