Friendship day 2023: 'ઇશ્ક અકેલા જી શક્તા હૈ દોસ્ત અકેલા મર જાતા હૈ', જાણો ફ્રેન્ડશીપ દિવસનો ઇતાહાસ
'ઇશ્ક અકેલા જી સક્તા હૈ દોસ્ત અકેલે મર જાતા હૈ" આ લાઇનથી સાબિત થઇ જાય છે કે, આખરે જીવનમાં દોસ્તીની કેમ જરુર પડે છે. દુનિયાના તમામ સંબંધ ઉપરવાળા તરફથી મળે છે. પરંતુ દેસ્તી એકલો એવો સંબંધ છે જને વ્યક્તિ ખુદ બનાવે છે.

આજ ફ્રેન્ડશીપ દિવસ છે. જેના માટે દોસ્તીએ બહુ બધી તૈયારી કરી હોય છે. ઘણાએ ફિલ્મોની ટિકિટ બુક કરાવી લીધી હોય છે તો કોઇએ ફરવા જવાનો પ્લાન બનાવી લીધો હોય છે. કોઇ એ દેસ્તી માટે ગીફ્ટ પણ ખરીદી હોય છે. તેના માટે સરપ્રાઇજની તૈયારી કરી હોય છે. એક દોસ્તની અહેમિયત શુ હોય છે તે ફક્ત એક દોસ્ત જ સમજી શકે છે.
આ દિવસની શરુઆત વર્ષ 1935 માં અમેરિકામાં થઇ હતી. આ વર્ષે ઓગસ્ટ મહિનના પહેલા સંડેના દિવસે એક વ્યક્તિનું કોઇએ જાહેરમાં ગોળી મારીને હત્યા કરી દિધી હતી. તેના દોસ્તને તેના વિશે ખબર પડતા તેણે પણ આત્મહત્યા કરી લીધી હતી. કેમ કે દોસ્ત વગર જીવી નહોતુ શકાતુ. જ્યારે આ વાત લોકોને ખબર પડી તો તેમણે દોસ્તોની મિત્રતાને સલામ કરતા આ દિવસે દોસ્તીના નામ કરી દિધો હતો. અને ત્યારથી જ ઓગસ્ટના પહેલા સંડને દોસ્તના નામે યાદ કરવામાં આવે છે.
ભલે અમેરિકામાં દોસ્તીના દિવસને 1935 થી મનવામાં આવતો હોય પરતુ આપણે ત્યાં તોઆ દિવસ ઘણા હજાર વર્ષોથી ઉજવમાં આવે છે. કૃષ્ણ અને સુદામાની ધરતી પર મોટા થયેલા લોકો માટે મિત્રતા ભઆવ ખાસ હોય છે. તને કોઇ શબ્દોમાં વર્ણવી ના કરી શકે. બંનેની દોસ્તી લોકો માટે પ્રેરણા રૂપ હતી.
દોસ્તી દિમાગથી નહી પણ દિલથી કરવામાં આવે છે. દોસ્તીમાં કોઇ મોટુ કોઇ નાનુ નથી હોતુ. તેમા બધા બરાબર હોય છે. આ ફિલિગ ફક્ત મનથી અનુભાવાય છે. દોસ્ત સાથે વાત કરતા ફક્ત જીભ ચાલે છે. અને દો્તી તે જ લાંભી ચાલે જે દિમાગથી નહી પણ દિલથી કરવામાં આવતી હોય.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
