લોકસભા-વિધાનસભાની ચૂંટણી થઈ શકે એકસાથે, લૉ કમિશનનું મળ્યું સમર્થન
લોકસભા-વિધાનસભાની ચૂંટણી થઈ શકે એકસાથે, લૉ કમિશનનું મળ્યું સમર્થન
છેલ્લા કેટલાય સમયથી મોદી સરકાર દેશભરમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એકસાથે થાય તેવું વિચારી રહી હતી. આના માટે ચૂંટણી પંચ, નાણામંત્રાલય સહિતના કેટલાય વિભાગો અને એજન્સીઓ સાથે વાર્તાલાપ પણ કરવામાં આવ્યો હતો. જો કે હવે લાગી રહ્યું છે કે દેશભરમાં એકસાથે ચૂંટણી કરાવવાનું મોદીનું સપનું સાકાર થઈ શકે છે.

લૉ કમિશને સમર્થન આપ્યું
એક દેશ એક ચૂંટણીના પ્રસ્તાવ પર લૉ કમિશને સરકારને પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. આ રિપોર્ટમાં લૉ કમિસને સરકારના લોકસભા તથા વિધાનસભા ચૂંટણી એક કરાવવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. ઉપરાંત લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે કરાવવાના મુદ્દા પર તૈયાર કરાયેલ રિપોર્ટમાં સંવિધાન અને કાયદામાં બદલાવ કરવાની ભલામણ કરવામાં આવી છે.

સંવિધાનમાં કરવું પડશે સંશોધન
લૉ કમિશને પોતાના રિપોર્ટમાં કહ્યું કે, આયોગ આ તથ્યો જાણે છે કે હાલના ઢાંચા અંતર્ગત એકસાથે ચૂંટણી કરાવવી સંભવ નથી. માટે કેટલાક જરૂરી સંવૈધાનિક સંશોધન કરવાની સલાહ આપી છે. કમિશને કહ્યું કે આયોગે સુનિશ્ચિત કર્યું કે સંવિધાન અને અન્ય વિધિઓમાં સામાન્ય સંશોધન થશે. જેના પ વધુ ચર્ચા પણ જરૂરી છે.

ચૂંટણી પંચે શું કહ્યું?
લૉ કમિસન પહેલા ચૂંટણી પંચ પણ એકસાથે ચૂંટણી કરાવવાની બાબત પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી ચૂક્યું છે. ચૂંટણી પંચનું કહેવું છે કે હાલ સંવિધાનના પ્રાવધાનો મુજબ આ શક્ય નથી, માટે સરકારે પહેલા સંવિધાનની પ્રાવધાનો પર ધ્યાન આપવું જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
