News In Brief: જેટલી સૌથી વધુ ધનિક મંત્રી, PM પાસે 1.26 કરોડની સંપત્તિ
નવી દિલ્હી, 7 ઓક્ટોબર: દેશ-દુનિયાથી આવતા રાજકીય, આર્થિક, તથા રમત-જગત ક્ષેત્રના તમામ તાજા સમાચારોથી અમે આપને અહીં અપડેટ રાખીશું. તાજા સમાચારથી અપડેટ રહેવા આ પેજને રિફ્રેશ કરતા રહો...

10.40 AM: પાકિસ્તાને 40 ચોકીઓ પર આખી રાત કર્યું ફાયરિંગ, આજે સરકારને મળશે બીએસએફનો રિપોર્ટ
10.30 AM: ભારતમાં આઇફોન-6 અને આઇફોન 6 પ્લસનું એડવાન્સ બુકિંગ આજથી
10. 20 AM: પુત્ર અબરામનો ફોટો શેર કરી શાહરુખે પ્રશંસકોને આપે સૌથી મોટી 'ઇદી'
10.10 AM: અરૂણ જેટલીના પુત્રનો મિત્ર ગણાવી બેંકને ચૂનો લગાવવાનો પ્રયત્ન કરી રહેલા યુવકની ધરપકડ
10.00 AM: સીરિયાના મુખ્ય શહેરના કેટલાક ભાગો પર ISIS જિહાદીઓનો કબજો
9. 55 AM: આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં જયલલિતાને મળશે બેલ કે જેલ, આજે ચૂકાદો.
9.45 AM: ફ્લિપકાર્ટે કમાણીનો બનાવ્યો નવો રેકોર્ડ, વેચ્યો 6 અરબ 15 કરોડ રૂપિયાનો સામાન
9.30 AM: શિવસેનાએ ભાજપ પર ફરી કર્યો પ્રહાર- 'જો ખરેખર મોદીની લહેર છે તો તે ઠેર-ઠેર કેમ ફરી રહ્યાં છે.'
9.15 AM: બોર્ડર પર ફાયરિંગ યથાવત, ગામડાંઓને નિશાન બનાવી રહ્યું છે પાકિસ્તાન, 9 લોકોને ઇજા
9.00 AM: કોઇપણ અપ્રિય ઘટના માટે તમિલનાડુ સરકારની જવાબદારી હશે: મદ્રાસ હાઇકોર્ટ
8.45 AM: ફ્લિપકાર્ટ, સ્નેપડીલે એક દિવસમાં વેચ્યો 600-600 કરોડ રૂપિયાનો માલ
8.30 AM: જેટલી સૌથી વધુ ધનિક મંત્રી, વડાપ્રધાન પાસે 1.26 કરોડ રૂપિયાની સંપત્તિ
8.15 AM: આઇએસએલ ચેન્નઇયિન એફસી ટીમના સહ માલિક બન્યા ધોની
8.00 AM: મોદીને દરેક વસ્તુને સનસનીખેજ બનાવવા ઇચ્છ્યું છે: કોંગ્રેસ
7.45 AM: મહારાષ્ટ્રની સત્તામાં ભાજપ આવશે: વેંકૈયા નાયડૂ
7.30 AM: રાતોરાત સ્ટાર બન્યા પવન નેગીએ પોતાની સફળતાનો શ્રેય વિટોરી અને CSKને આપ્યો.
7.15 AM: જબલપુરમાં બનશે આઇટી પાર્ક, 10000 લોકોને મળશે રોજગાર
7.00 AM: દુનિયાનું સૌથી મોટું ટેલિસ્કોપ બનાવશે ભારત સહિત 5 દેશ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
