News In Brief: પાકિસ્તાની મીડિયામાં પણ છવાયા નરેન્દ્ર મોદી

7.12 PM: અમેરિકન કંપનીઓના સીઇઓ સાથે મોદીની મુલાકાત
7.00 PM: એશિયન ગેમ્સમાં સાનિયા-સાકેતની જોડીને મિક્સ ડબલ્સમાં ગોલ્ડ
3.18 PM: એશિયન ગેમ્સ 2014: ટેનિસની ફાઇનલમાં ભારતના સાકેત-સનમનો પરાજય
12.10 am: મોદીએ જાપાનમાં જ્વાળામુખી ફાટવા પર પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું. તેમજ પ્રભાવીત લોકો માટે પ્રાર્થના કરી.
12.00 am: સોનિયા અને રાહુલ ગાંધી કરશે જમ્મુ-કાશ્મીરની મુલાકાત.
11.30 am: પાકિસ્તાને કરી અમેરિકન ડ્રોન હુમલાની નિંદા.
10.00 am: પાકિસ્તાની મીડિયામાં પણ છવાયા નરેન્દ્ર મોદી. એક ન્યૂઝપેપરે જણાવ્યું કે મોદીના ભાષણે નવાજ શરીફના ભાષણને ફીકૂં કરી દીધું.
9.39 am: તમિલનાડુની મુખ્યમંત્રીની ખુરશી સંભાળશે પનીરસેલ્વમ.
9:15 am: વડોદરામાં કોમી અથડામણ, 40 લોકોની ધરપકડ કરાઇ. જોકે સ્થિતિ પોલીસના કાબુમાં છે.
8:51 am: પત્રકાર રાજદીપ સરદેસાઇ પર ન્યૂયોર્કમાં હુમલો.
8:30 am: વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મોટા રાજકીય બદલાવ લઇને પાવરમાં આવી રહ્યા છે: બરાક રવિદ
8:00 am: સઇદ અકબરુદ્દીને જણાવ્યું કે ઇઝરાઇલના વડાપ્રધાને ભારત સાથે અર્બન ડેવલપમેન્ટના ક્ષેત્રે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
7:30 am: ઇઝરાઇલના વડાપ્રધાન બેંજામીન નેતન્યાહુ ભારતીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજને મળ્યા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
