News In Brief: ટૂંક સમયમાં 'આપ'ને બાય-બાય કરી દેશે કુમાર વિશ્વાસ!

4.40pm: ઇંડોનેશિયાના પૂર્વ ભાગમાં ભૂકંપના ઝટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા 6.2 આંકવામાં આવી છે.
4.20pm: સંબંધોમાં સુધાર, સુરક્ષા અને સામરિક સહયોગ માટે સુષમા સ્વરાજ અફગાનિસ્થાન પહોંચ્યા છે.
4.10pm: ઓબામાએ આઇએસ સામે લડવા માટે 5 અરબ ડોલરની માંગ સંસદમાં કરી છે.
4.00pm: ભાજપના અધ્યક્ષ અમિત શાહ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ, દોષી સાબિત થયા તો ત્રણ વર્ષ સુધીની જેલ થઇ શકે છે.
3.30pm: લોકસભા ચૂંટણી દરમિયાન મુજફ્ફરનગરમાં 4 એપ્રિલના રોજ ભડકાઉ ભાષણ આપવાના કેસમાં પોલીસે અમિત શાહ વિરૂદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી.
- ભારતીય વૈજ્ઞાનિકને મળ્યો 2014નો મિદોરી પુરસ્કાર
- તેલંગાણાનું અપમાન કરનારાઓને જમીનમાં દાટી દઇશું: મુખ્યમંત્રી
- ગરબા કાર્યક્રમોમાં મુસ્લિમ યુવકોને નો-એંટ્રી: ભાજપ ધારાસભ્ય
3.00pm: હિસારથી ટિકીટ ન મળતાં સુભાષ ચંદ્રાની જાહેરાત, ભાજપના ઉમેદવારને મદદ કરશે.
1.00pm: દિલ્હીમાં તોડજોડથી સરકાર બનાવવાના વિરોધમાં મોદી, પોતાની તરફથી પહેલ પણ કરશે નહી ભાજપ: સૂત્ર
12.30pm: આમ આદમી પાર્ટીમાં બગાવતના સૂર, ટાઇમ્સનાઉને કહ્યું- મોદીના જન્મદિવસમાં જઇશ અને જો પાર્ટી રોકશે તો પાર્ટી છોડી દઇશ.
12.00pm: કેજરીવાલે એલજી સાથે કરી મુલાકાત, સ્ટિંગ ઓપરેશનની સીડી સોંપી
11.30am: કુમાર વિશ્વાસે એમપણ કહ્યું કે જો આમ આદમી પાર્ટી બદલાશે નહી તો હું પાર્ટી છોડી દઇશ, જો કે એ સ્પષ્ટ કર્યું નથી કે તે ભાજપ જોઇન નહી કરે.
11.00am: કુમાર વિશ્વાસના બચાવમાં ઉતર્યા યોગેન્દ્ર યાદવ, કહ્યું ટાઇમ્સ નાઉના ઇંટરવ્યુંમાં કુમાર વિશ્વાસની વાતનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો.
10.30am: જમ્મૂ-કાશ્મીરમાં લોકોને શોધવા માટે ગૂગલ એપ્લિકેશનનો ઉપયોગ, એસએમએસના માધ્યમથી મેળવી શકો છો જાણકારી
9.44 am: અરવિંદ કેજરીવાલ પોતાના સાથી નેતા સાથે એલજી નજીબ જંગને મળવા માટે આવી પહોંચ્યા છે.
9.37 am: અમે સતત લોકોને બચાવવાની કામગીરી કરી રહ્યા છીએ તેમજ તેમને જરૂરીયાતની ચીજ વસ્તુઓ પહોંચાડવાનું કામ કરી રહ્યા છીએ- ઓમર અબ્દુલ્લા
We are continuously working towards rescuing people and providing them with relief material- Omar Abdullah, J&K CM pic.twitter.com/o7Gf6qgxPn
— ANI (@ANI_news) September 10, 2014 9.15 am: એનડીટીવીના અહેવાલ અનુસાર શ્રીનગરમાં રોષે ભરાયેલા સ્થાનીકોએ એનડીઆરએફના બચાવ અધિકારીઓ પર હુમલો કર્યો. એક ઘાયલ અધિકારીને સારવાર માટે ચંદીગઢ ખસેડાયો.
9.10 am: પશ્ચિમ બંગાળના પોલિસ કર્મીની ધરપકડના એક દિવસ બાદ સીબીઆઇએ રાજ્યસભાના સાંસદ શ્રીંજોય બોસ માટે સમન્સ જારી કર્યું.
8.45 am: આર્મીએ ભારે હથિયારોના જથ્થા સાથે ત્રણ આતંકવાદીઓને કેરણ એલઓસી પર ઠાર માર્યા.
8.22 am: વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અફગાનિસ્તાન પ્રવાસ માટે રવાના થયા.
8.15 am: જમ્મુ-કાશ્મીર પૂર: આર્મીના જવાનોએ શાળાઓમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
