News In Brief: 21મી સદી ભારત અને જાપાન પર નિર્ભર: મોદી

3.00pm: સ્મૃતિ ઇરાનીના સર્કુલરથી વિવાદ, પાંચ સપ્ટેમ્બરના રોજ પીએમનું ભાષણ સાંભળવા માટે સ્કુલના બાળજોને આદેશ
2.30pm: સતત બીજીવાર જીત સાથે ICC રેકિંગમાં દુનિયાની નંબર વન ટીમ બન્યું ભારત
2.00pm: પૂર્વ લેફ્ટિનેંટ જનરલ તેજિંદર સિંહની જામીન અરજી નકારી કાઢી
1.00pm: પોતાના સંસદીય વિસ્તાર રાયબરેલી પહોંચી સોનિયા ગાંધીએ કહ્યું જનતાને કરેલા વાયદાઓને સરકારે પુરા કર્યા નથી.
12.30pm: મહારાષ્ટ્રમાં હિન્દુત્વના મુદ્દે ભાજપ જીતશે: ઉદ્ધવ ઠાકરે
12.00pm: વોટ્સઅપ યૂજર્સને મળશે ફ્રી વૉઇસ કોલિંગની ભેટ
11.30am: સાર્ક સંમેલનમાં પાકિસ્તાનના ગૃહ મંત્રી સાથે કોઇ મુલાકાત, વાત થશે નહી: રાજનાથ
11.15am: આજથી શરૂ થઇ 57 નવી ટ્રેનો, રેલ બજેટમાં થઇ હતી 11 પ્રીમિયમ સહિત 5 એસી એક્સપ્રેસ ટ્રેનો દોડાવવાની જાહેરાત
11.00am: નરેન્દ્ર મોદીએ લીધી સ્કુલની મુલાકાત, ભારતમાં જાપાની ભાષા ભણાવવા માટે માંગી મદદ
10.45am: સાત ટકા વધશે કેન્દ્રિય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું
10.40am: મોદી સરકારમાં નક્સલીઓનું આત્મસમર્પણ વધ્યું
10:30 am: નરેન્દ્ર મોદીએ ટોક્યોની શાળામાં વગાળી વાંસળી, જુઓ વીડિયો
10:00 am: અભિષેક બચ્ચનની જયપુર પિંક પેંથર્સ બની પ્રો-કબડ્ડી ચેમ્પિયન
9:30 am: શાહરુખ ખાન બાદ હવે બોમન ઇરાનીને મળી રવિ પુજારીની ધમકી. આપવામાં આવી પોલીસ સુરક્ષા.
9:00 am: નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આપણે વિસ્તારવાદ નહીં પરંતુ વિકાસવાદની નીતિ અપનાવીને આગળ વધવાની જરૂર છે. 21મી સદી ભારત અને જાપાન પર નિર્ભર છે. જુઓ વીડિયો...
8:45 am: નરેન્દ્ર મોદીએ જાપાનમાં ભારતીય અને જાપાની કોર્પોરેટ અધિકારીઓનું સંબોધન કર્યું.
8:34 am: સીરિયામાં હવાઇ હુમલામાં 42 બાળકોના મોત
8:15 am: વારાણસીમાં ગ્રામીણો સાથે થયેલી અથડામણમાં પાંચ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે.
8:00 am: પીટીઆઇ પ્રમુખ ઇમરાન ખાન અને તાહીર-ઉલ-કાદરીએ વિરોધ પ્રદર્શન થંભાવવાનો ઇનકાર કરી દીધો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
