ભારે વરસાદ વચ્ચે અસમમાં ભુસ્ખલન, 7 લોકોના મોત
આસામમાં એક દુખદ અકસ્માત થયો છે. અહીંના ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે 7 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકો દક્ષિણ આસામના ત્રણ જુદા જુદા જિલ્લાના ત્રણ જુદા જુદા પરિવારોના છે. મળતી માહિતી મુજબ ભૂસ્ખલનની ઘટ
આસામમાં એક દુખદ અકસ્માત થયો છે. અહીંના ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે 7 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકો દક્ષિણ આસામના ત્રણ જુદા જુદા જિલ્લાના ત્રણ જુદા જુદા પરિવારોના છે. મળતી માહિતી મુજબ ભૂસ્ખલનની ઘટના કરીમગંજ, સિલચર અને હિલાકંડીમાં બની છે. મૃત્યુ પામેલા લોકોમાં બાળકો પણ છે.

મીડિયા અહેવાલો અનુસાર, 50 થી વધુ લોકો ખરાબ રીતે ઘાયલ થયા છે. હાલ ઘટના સ્થળે બચાવ ટીમો રવાના કરવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી આસામના કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. 21 જિલ્લાના કુલ 9 લાખ લોકો આનાથી અસરગ્રસ્ત છે. રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ છે. રસ્તાઓ બંધ હોવાને કારણે અનેક જગ્યાએ સંપર્ક નથી. વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓમાં વધારો થયો છે.
આ પણ વાંચો: અમેરિકામાં બબાલ યથાવત, ટ્રમ્પે મિલિટ્રી તહેનાત કરવાની ધમકી આપી
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
