તમારી માતા કહે છે કે અમારી વાત સાંભળતો, હવે લગ્ન કરી લો, લાલુ પ્રસાદ યાદવની રાહુલ ગાંધીને સલાહ
કેન્દ્રની તાનાશાહી નરેન્દ્ર મોદી સરકારનો મુકાબલો કરવા પટનામાં વિપક્ષી નેતાઓ ભેગા થયા હતા. આ બેઠકમાં લાલુ પ્રસાદ યાદવ અને રાહુલ ગાંધી પણ હતા. આ બેઠકમાં લાલુ પ્રસાદ યાદવે હળવા અંદાજમાં રાહુલ ગાંધીને લગ્ન કરી લેવાની સલાહ આપી હતી.
બેઠક દરમિયાન ચીફ લાલુ પ્રસાદ યાદવે રાહુલ ગાંધીને મંચ પરથી જ લગ્ન કરવાની સલાહ આપી હતી. તેમણે મંચ પરથી કહ્યું કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમને કહ્યું કે પુત્ર એટલે કે રાહુલ ગાંધી લગ્નના મુદ્દે તેમની વાત સાંભળતા નથી. લાલુ યાદવે રાહુલ ગાંધીને સલાહ આપી કે હવે લગ્ન કરી લેવા જોઈએ.

આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ સહિતના વિપક્ષના દિગ્ગજ નેતાઓ બિહારના સીએમ નીતિશ કુમારના સત્તાવાર નિવાસસ્થાને આયોજિત વિરોધ પક્ષોની બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી માટે રોડમેપ તૈયાર કરવા અંગે ચર્ચા થઈ હતી.
બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, હવે હું સંપૂર્ણ રીતે ફિટ છું. આવનારી ચૂંટણીમાં મોદીજીએ ફિટ કરવાના છે.
VIDEO | "Rahul Gandhi didn't follow my suggestion earlier. He should have married before. But still it's not too late," RJD supremo Lalu Prasad Yadav quips at Rahul Gandhi after opposition meeting held in Patna.#OppositionMeeting pic.twitter.com/o22ICLTujM
— Press Trust of India (@PTI_News) June 23, 2023
આ મંચ પરથી જ લાલુ યાદવે રાહુલ ગાંધીને લગ્ન કરી લેવાની સલાહ આપી. તેમણે કહ્યું કે, હવે લગ્ન કરી લો. તમામ લોકો જાનની રાહ જોઈ રહ્યા છે. આ સિવાય લાલુ પ્રસાદે ભાજપ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કર્ણાટક ચૂંટણીમાં ભાજપથી નારાજ થયા બાદ હવે હનુમાનજી આપણા બધા સાથે આવ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
