નશામાં ધૂત મહિલા ફેશન ડિઝાઇનરે યુવકને કારથી કચડ્યો, મૌત
નશામાં ધૂત મહિલા ફેશન ડિઝાઇનરે યુવકને કારથી કચડી નાખવાના સમાચાર આવ્યા છે. મળતી જાણકારી અનુસાર મહિલા ફેશન ડિઝાઈનર કોલકાતાની છે અને તે નશામાં ગાડી ચલાવી રહી હતી.
નશામાં ધૂત મહિલા ફેશન ડિઝાઇનરે યુવકને કારથી કચડી નાખવાના સમાચાર આવ્યા છે. મળતી જાણકારી અનુસાર મહિલા ફેશન ડિઝાઈનર કોલકાતાની છે અને તે નશામાં ગાડી ચલાવી રહી હતી. આ દરમિયાન બસ માટે રાહ જોઈ રહેલા યુવકને મહિલાએ પોતાની ગાડીથી ટક્કર મારી, જેને કારણે યુવકની જગ્યા પર જ મૌત થઇ ગઈ. પોલીસે જણાવ્યું કે તેમને મહિલા કાર ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. આ ઘટના રવિવારે સવારે લગભગ 6.30 વાગ્યે થઇ હતી.

મળતી જાણકારી અનુસાર મહિલા ફેશન ડિઝાઈનરનું નામ અદિતિ અગ્રવાલ છે, જેને ટ્રાફિક સિગ્નલ તોડતા ઇસ્ટર્ન મેટ્રોપોલિટન બાયપાસ પાસે એક યુવકને ટક્કર મારી. ધ્યાન આપવા જેવી બાબત છે કે યુવકને ટક્કર માર્યા પછી મહિલાએ પોતાની ગાડી રોકી નહીં. મહિલા ટક્કર માર્યા પછી ત્યાંથી ભાગીને નજીકની પાંચ સિતારા હોટલમાં ચાલી ગઈ. સીસીટીવી ફૂટેઝને આધારે પોલીસે મહિલાની ધરપકડ કરી છે.
મહિલાના લોહીની તપાસમાં જાણવા મળ્યું કે ગાડી ચલાવતી વખતે તેને ખુબ જ વધારે દારૂ પીધો હતો. પોલીસ અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે મહિલા પાર્ક સ્ટ્રીટ પબથી દારૂ પીને નીકળી હતી. તે પોતાના એક મિત્રને છોડ્યા પછી ઘરે જઈ રહી હતી. જે સમયે આ દુર્ઘટના થઇ ત્યારે મહિલાની ગાડીની સ્પીડ ખુબ જ વધારે હતી. જે વ્યક્તિની દુર્ઘટનામાં મૌત થઇ તે લેધર કોમ્પ્લેક્સમાં કામ કરતો હતો. પોલીસ મૃત વ્યકતિના પરિવારને શોધી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
