કુંભ મેળો : વિદેશી શ્રદ્ધાળુઓએ ગંગા આરતીનો લ્હાવો લીધો
અલ્હાબાદ, 27 જાન્યુઆરી : ઉત્તર પ્રદેશમાં આવેલા અલ્હાબાદ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળામાં આજનો દિવસ ખાસ છે. આજે અહીં લાખો શ્રદ્ધાળુઓ કુંભ મેળાનું સૌથી ખાસ ગણાતા સ્નાનનો લાભ મેળવશે. કુંભ મેળામાં આજે પોષ પૂર્ણિમાના સ્નાનની સાથે જ કલ્પવાસનો પણ આરંભ થશે. આ ખાસ સ્નાન માટે બે દિવસ પહેલાથી જ અલ્હાબાદમાં શ્રદ્ધાળુઓ આવવાનું શરૂ કર્યું હતું.
સત્તાવાળાઓની ધારણા છે કે આજના દિવસે અંદાજે 55 લાખ શ્રદ્ધાળુઓ સ્નાન કરશે. જેઓ એક મહિનાનો કલ્પવાસ કરી શકતા નથી તેઓ સળંગ ત્રણ દિવસ અહીં રહીને તેનો લાભ મેળવી શકે છે.
કુંભ મેળાની ઝલક...

કુંભ મેળાની ઝલક
અલ્હાબાદમાં સંગમ ઘાટ તરફ સ્નાન કરવા જઇ રહેલા સાધુઓ.

કુંભ મેળાની ઝલક
કુંભ મેળામાં રાત્રે યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પરફોર્મ કરતા કલાકારો.

કુંભ મેળાની ઝલક
પોષ પૂર્ણિમાના પવિત્ર સ્નાન માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે.

કુંભ મેળાની ઝલક
ભારતના ગણતંત્ર દિવસને સાધુ મહારાજોએ ઉજવ્યો હતો.

કુંભ મેળાની ઝલક
વિદેશી શ્રદ્ધાળુઓએ ગંગાને સ્વચ્છ બનાવવાના અભિયાનની થીમ સાથે ગંગા આરતીનો લ્હાવો લીધો હતો.

કુંભ મેળાની ઝલક
અલ્હાબાદમાં વહેલી સવારે ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ સ્થાન પર પોષ પૂર્ણિમાનું સ્નાન કરી રહેલા શ્રદ્ધાળુઓ.

કુંભ મેળાની ઝલક
અલ્હાબાદમાં સંગમ ઘાટ તરફ સ્નાન કરવા જઇ રહેલા સાધુઓ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
