રાહુલ, પ્રિયંકાના ખાસ વ્યક્તિએ મને જાનથી મારવાની ધમકી આપી: કુમાર વિશ્વાસ
અમેઠી, 17 એપ્રિલ: આમ આદમી પાર્ટીના અમેઠીથી ઉમેદવાર કુમાર વિશ્વાસે સનસનીજખેજ દાવો કર્યો છે. કુમાર વિશ્વાસે ગુરૂવારે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકા ગાંધીના એક ખાસ વ્યક્તિએ તેમણે જાન મારવાની ધમકી આપી છે.
<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Rahul-Priyanka close aide threatens to KILL me. Priyanka invites him to guest house to discuss! <a href="https://t.co/2a6G4fEX19">https://t.co/2a6G4fEX19</a> <a href="https://twitter.com/search?q=%23KillerCongress&src=hash">#KillerCongress</a>?</p>— Dr. Kumar Vishvas (@DrKumarVishwas) <a href="https://twitter.com/DrKumarVishwas/statuses/456622944387493888">April 17, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>કુમાર વિશ્વાસે પોતાના આ દાવાની પુષ્ટિ માટે એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિની કાર પાછળ દોડતા અને એમ કહેતા દર્શાવવામાં આવ્યો છે કે તે કુમાર વિશ્વાસને ગોળી મારી દેશે. જવાબમાં પ્રિયંકા તે વ્યક્તિને કહે છે કે તેને આ પ્રકારની વાત ન કરવી જોઇએ. વીડિયો અનુસાર પ્રિયંકા તે વ્યક્તિને વાતચીત માટે ગેસ્ટ હાઉસમાં આવવા માટે કહે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કુમાર વિશ્વાસ અમેઠીથી રાહુલ ગાંધી વિરૂદ્ધ ચૂંટણી લડી રહ્યાં છે. રાહુલ ગાંધી અમેઠી સીટ પરથી સાંસદ છે. કવિમાંથી નેતા બનેલા કુમાર વિશ્વાસ ઘણા સમયથી અમેઠીમાં પોતાના માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. ભાજપે અહીં નાના પડદાની અભિનેત્રી રહી ચૂકેલી સ્મૃતિ ઇરાનીને મેદાનમાં ઉતારી છે
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/8wJVXmI9Ebs?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
