કોચ્ચિ: બ્રહ્મપુરમ વેસ્ટ પ્લાંટમાં લાગી ભિષણ આગ, નેવીની ટીમે સંભાળ્યો મોરચો
કોચીના બ્રહ્મપુરમ વેસ્ટ પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી છે, તેને ઓલવવાના પ્રયાસો ચાલુ છે.
કોચીના બ્રહ્મપુરમ વેસ્ટ પ્લાન્ટમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ છે કે ફાયર બ્રિગેડ ઉપરાંત નેવીની ટીમ પણ તેને કાબૂમાં લેવા જહેમત ઉઠાવી રહી છે. આકાશ અને જમીન બંને જગ્યાએથી આગને ઓલવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જો કે આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. ન્યૂઝ એજન્સી ANIએ આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આગ કેટલી ભીષણ છે.

કેરળના કોચીમાં બ્રહ્મપુરમ વેસ્ટ પ્લાન્ટમાં મોટી આગ ફાટી નીકળ્યા બાદ નૌકાદળની ટીમો ઉપરાંત જમીન પર સંરક્ષણ અગ્નિશામકો આગને કાબૂમાં લેવા માટે આગળ છે. એક તરફ જ્યાં ફાયર બ્રિગેડની ટીમ આગ ઓલવવાના પ્રયાસો કરી રહી છે તો બીજી તરફ નૌકાદળે તેની એરિયલ ફાયર ફાઇટીંગનો ઉપયોગ કર્યો છે.
#WATCH | In addition to defence firetenders on ground, aerial firefighting using Large Area Aerial Liquid Dispersal Eqpt by naval ALH. Over 5000 litres of water sprayed in active fire zones. Massive fire broke at Brahamapuram waste plant in Kochi
— ANI (@ANI) March 4, 2023
(Video: Southern Naval Command) pic.twitter.com/lEnBzSrCFz
નેવલ ALH દ્વારા લાર્જ એરિયા એરિયલ લિક્વિડ ડિસ્પર્સલ ઇકપટનો ઉપયોગ કરીને એરિયલ ફાયર ફાઇટીંગ દ્વારા સક્રિય આગ વિસ્તાર પર 5000 લિટર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આગ ક્યાં સુધી ફેલાઈ છે. ધુમાડાના મોટા ગોટેગોટા દેખાય છે. ઘણો વિસ્તાર આગની લપેટમાં આવી ગયો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
