PICS: એવા જીવ જેમને આજથી પહેલાં તમે કદાચ જ જોયા હશે
બેંગ્લોર: આ દુનિયા અજબ ગજબ જીવોથી ભરપૂર છે. જ્યારે આપણને તેના વિશે ખૂબ જ ઓછી જાણકારી મળી શકે છે અને તેનાથી પણ ઓછા જીવો સાથે આપણે રૂબરૂ થઇ શકીએ છીએ. ક્યાંક જંગલોમાં, ક્યાંક સમુદ્રમાં તો ક્યાંક દ્રીપ પર એવા લાખો જીવ હાજર છે, જેને જોઇને તમે આશ્વર્યચકિત થઇ ઉઠશો.
અહીં અમે તમારા માટે કેટલાક એવા રોચક જીવ-જંતુઓના ફોટા અને જાણકારીઓ લાવ્યા છીએ, જેને કદાચ જ તમે જોયા હશે. તો પછી સ્લાઇડર આગળ વધારો અને જુઓ કેટલીક વિસ્મયથી ભરપૂર કરી દેનાર જીવોની તસવીરો અને તેના સાથે જોડાયેલી જાણકારી.

ફેધર ડસ્ટર વોર્મ
ફેધર ડસ્ટર વોર્મ એક સમુદ્રી જીવ હોય છે, જેને તમે તમારા એક્વેરિયમમાં પણ રાખી શકો છો. આ ખૂબ જ સુંદર હોય છે. આને ફિઅન વોર્મ પણ કહે છે.

Sea Angel
આ એક પ્રકારનો સમુદ્ર સ્લગ હોય છે. વૈજ્ઞાનિકોએ તેનું નામ Gymnosomata રાખ્યું છે. આ ખૂબ જ નાનું અને પારદર્શી હોય છે.

સ્લેંડર લોરિસ
આ ભારત અને શ્રીલંકામાં જોવા મળે છે. આ ગમે ત્યાં રહેવા માટે સક્ષમ હોય છે અને મોટાભાગે કીડા-મકોડા અને ઝાડના પત્તા ખાય છે.

ગ્લાસ ફ્રોગ
આ પારદર્શી દેડકો હોય છે. તેની ત્વચા એટલી પાતળી હોય છે કે તેની અંદરના અંગો પણ તમે સ્પષ્ટ જોઇ શકો છો.

તાપિત
આ દક્ષિણ અને મધ્ય અમેરિકામાં જોવા મળે છે. તેની ચાર પ્રજાતિ હોય છે. આ ખૂબ જ વિશાળ દેખાઇ છે.

જિરાફ વિવીલ
મદાગાસ્કર દ્રીપ પર જોવા મળનાર આ જીવનું નામ તેની ડોકના લીધે રાખવામાં આવ્યું છે. આ કાળા અને લાલ રંગની હોય છે.

જીબ્રા ડુક્કર
લાઇબેરિયા અને સિએરા લિયોનમાં જોવા મળનાર આ જીવપણ હરણની એક પ્રજાતિ છે. પીઠ પર બનેલી જીબ્રા જેવી લીટીઓ તેની ખાસિયત છે.

Three Wattled Bellbird
આ મધ્ય અમેરિકામાં જોવા મળતું એક પ્રવાસી પકી બેલબર્ડની એક પ્રજાતિ છે. આ 25 થી 30 સેંટીમીટરનું હોય છે. તેનો અવાજ એકદમ તીક્ષણ હોય છે.

ફોસા
ફોસા બિલાડી જેવું દેખાતું એક માંસાહરી જીવ હોય છે. જે મદાગાસ્કર દ્રીપ પર જોવા મળે છે.

ગેરનુક
ગેરનુક હરણની એક પ્રજાતિ છે, જે આફ્રિકાના રણમાં જોવા મળે છે. તેની લાંબી ગરદન તેની ખાસિયત હોય છે, જે તેને બીજાથી અલગ પાડે છે.

Naked Mole Rat
આ પૂર્વ આફ્રિકામાં જોવા મળનાર એક જીવ છે. આ ના તો ઉંદર હોય છે ના તો છછૂંદર. નાનું ગુલાબી કલરની કરચલીવાળા જીવ હોય છે.

પેંટાગોનિયન મારસ
આ એક પ્રકારના રોડેંટ હોય છે. એટલે કે કતરનાર જાનવાર. તેના પગ શરીરની તુલનામાં લાંબા અને પતળા હોય છે.

Aye-Aye
આ લેમરની એક પ્રજાતિ હોય છે. મદાગાસ્કર દ્રીપ પર જોવા મળે છે. આ માણસો પાસે આવતાં ખૂબ ડરે છે.

Pink Fairy Armadillo
આ મધ્ય આર્જેટિનામાં જોવા મળે છે. આ ખૂબ નાનું હોય છે. સાથે જ તેની પીઠ પર એક કવચ પણ હોય છે.

હલગેરડા
આ પણ સમુદ્ર સ્લગની એક પ્રજાતિ હોય છે. આ ઘણીવાર ઝેરીલા પણ હોય છે.

અરર્ચિન
આ પણ એક પ્રકારનો સમુદ્રી જીવ હોય છે. આ ગોળ, કાંટેદાર અને ખૂબ નાનો હોય છે. આ ખૂબ જ ધીમી ગતિથી ચાલે છે.

મૈનટિસ
મૈનટિસ કીડાની એક પ્રજાતિ હોય છે જે ખૂબ ઓછી સંખ્યામાં જોવા મળે છે. આ મોટાભાગે યૂરોપમાં જોવા મળે છે.

Parasitoid
આ ખૂબ જ અલગ પ્રકારના કીડા હોય છે, જે બીજા કીડા અથવા જીવ પર રહીને પોતાનો વિકાસ કરે છે. અને અંતે તેને મારી નાંખે છે.

પોલિપ્સ
પોલિપ્સ પણ સમુદ્રની અંદર જોવા મળે છે. આ આકારમાં ગોળ પરંતુ ખૂબ જ ફેલાયેલ હોય છે.

Sea slug
આ સમુદ્રી જીવ ઘણા પ્રકારના હોય છે. ઘણીવાર ઝેરી પણ હોય છે. આ ઝાલરનુમા અને ખૂબ જ રંગીન હોય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
