ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યની તબિયત બગડી, દિલ્હી એઈમ્સમાં દાખલ
ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યની તબિયત લથડતા તેમને દિલ્હીના ઑલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઑફ મેડીકલ સાઈન્સીઝમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યની તબિયત લથડતા તેમને દિલ્હીના ઑલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઑફ મેડીકલ સાઈન્સીઝમાં દાખલ કરવામાં આવ્યા છે. એઈમેસની પીઆરઓ ડૉક્ટર આરતી વિજે જણાવ્યુ કે કેશવ પ્રસાદ મૌર્યની તબિયત ખરાબ થવાના કારણે તેમને અહીં ભરતી કરવામાં આવ્યા છે.

સૂત્રો મુજબ 49 વર્ષીય કેશવપ્રસાદને માથામાં ઈજા થવાને કારણે તેમને અહી ભરતી કરવામાં આવ્યા છે. અહીં તેમની સર્જરી કરવામાં આવી શકે છે. મૌર્યા કાર્ડિયો ન્યૂરો સેન્ટરના પ્રાઈવેટ વોર્ડમાં ભરતી કરવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત અત્યારે સ્થિર છે. ડૉક્ટરોની એક ટીમ સતત તેમની પર નજર રાખી રહ્યા છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
