બેદી સામે લડીને કેજરીવાલ જોવા ગયા 'બેબી'
નવી દિલ્હી, 8 ફેબ્રુઆરી: વિધાનસભા ચૂંટણી શાંતિપૂર્ણ સમાપ્ત થઇ ગયા બાદ એક્ઝિટ પોલ્સના પરિણામો આમ આદમી પાર્ટીના તરફેણમાં આવ્યા છે જેની ખુશી કેજરીવાલ એન્ડ ટીમ સ્વાભાવિક પણે દેખાઇ. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ તો ચૂંટણીના પરિણામો આવતા પહેલા જ શપથની તૈયારી કરી રહ્યા છે. કેજરીવાલે તો શપથ માટે વેન્યૂ પણ નક્કી કરી લીધુ છે. પોતોની જીત માનનીને પરિણામો પહેલા કેજરીવાલ રિલેક્સ મૂડમાં દેખાયા. તેમણે પોતાના કાર્યકર્તાઓને રિલેક્સ થવાની સલાહ આપી અને પોતે ફિલ્મ જોવા પણ ગયા.

આની પહેલા કેજરીવાલે ટ્વીટ કરીને પાર્ટી કાર્યકર્તાઓના યોગદાનના વખાણ કર્યા અને તેમને આરામ કરવા માટે જણાવ્યું. કેજરીવાલે ટ્વિટ કર્યું કે આપે ઘણું સારુ કામ કર્યું છે. બે દિવસ આરામ કરો અને પોતાના પરિવારની સાથે સમય વિતાઓ. તેમણે પોતાના કાર્યકર્તાઓને મૂવી જોવાની પણ સલાહ આપી.
Volunteers. U did an amazing job. Relax for 2 days. Spend wid ur family. Sleep. Watch movies. Meditate. Chill. God bless u.
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 8, 2015 -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
