કર્ણાટકમાં ભીષણ માર્ગ અકસ્માત, એક બાળક સહિત 13 લોકોના મોત
Karnataka Road Accident: કર્ણાટકમાં એક મોટો રોડ અકસ્માત સામે આવ્યો છે. અહીં હાવેરી જિલ્લામાં પુણે-બેંગલુરુ નેશનલ હાઈવે પર એક માર્ગ અકસ્માતમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી મુજબ, આ અકસ્માત બગડી તાલુકાના ગુંદેનહલ્લી ક્રોસ પાસે થયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે.
માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે ટેમ્પો ટ્રાવેલરે પાછળથી રોડ પર પાર્ક કરેલી લારીને ટક્કર મારી હતી. આ અથડામણ ખૂબ જ ગંભીર હતી. આ અથડામણને કારણે ટ્રાવેલરનો આગળનો ભાગ સંપૂર્ણ કચડાઈ ગયો હતો.

આ અકસ્માતમાં ત્રણ બાળકો અને બે લોકોની હાલત અત્યંત ગંભીર છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાવેરીના એસપી અંશુ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું કે, આ દુર્ઘટના ટેમ્પો ટ્રાવેલર અને લારી વચ્ચે અથડાવાને કારણે થઈ છે.
#WATCH | Haveri, Karnataka | 13 people, including 3 children died and 2 people critically injured after the Tempo Traveller they were travelling in rammed into a parked lorry: Haveri SP Anshu Kumar Srivastava pic.twitter.com/f1JPGgehI8
— ANI (@ANI) June 28, 2024
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
