Karnataka: ટ્રેનિંગ એરક્રાફ્ટનુ ફરી એકવાર ઇમરજન્સી લેન્ડિંગ, 24 દિવસ પહેલા પણ બની હતી આવી ઘટના
કર્ણાટકના કાલબુર્ગી શહેરમાં એક વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે રેડ બર્ડ ફ્લાઈટ ટ્રેનિંગ એકેડમીના ટ્રેનિંગ એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીના કારણે આવું કરવું પડ્યું. સવારે લગભગ 9.30 વાગ્યે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
એક પાઈલટ-કમ-પ્રશિક્ષક અને અન્ય તાલીમાર્થી પાઈલટ વિમાનમાં સવાર હતા. બંને સુરક્ષિત છે. કલબુર્ગી એરપોર્ટના ડાયરેક્ટર ચિલ્કા મહેશે પણ સ્થળનું નિરીક્ષણ કર્યું છે. આપને જણાવી દઈએ કે 30 મેના રોજ પણ રેડબર્ડ એવિએશનના બે સીટર ટ્રેનિંગ એરક્રાફ્ટનું સાંબ્રા એરપોર્ટ નજીક ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે ટેક્નિકલ ખામીનું કારણ પણ આપવામાં આવ્યું હતું. ઈમરજન્સી લેન્ડિંગમાં બંને પાઈલટને સામાન્ય ઈજા થઈ હતી.

21 જૂન- ઈન્ડિગોની દિલ્હી-દેહરાદૂન ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. કારણ આપવામાં આવ્યું હતું કે એન્જિનમાં ટેક્નિકલ ખામી હતી. જેથી ફ્લાઈટ પરત ફરી હતી.
10 જૂન- દિલ્હીથી ચેન્નાઈ જતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. કારણ આપવામાં આવ્યું હતું કે એન્જિનમાં ટેક્નિકલ ખામી હતી. ટેકનિકલ સમસ્યાના કારણે દિલ્હી પરત ફર્યા.
4 જૂન- ડિબ્રુગઢ જતી ઈન્ડિગો એરલાઈનની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. કારણ આપવામાં આવ્યું હતું કે એન્જિનમાં ટેક્નિકલ ખામી હતી.
30 મે- રેડબર્ડ એવિએશનના બે સીટર પ્રશિક્ષણ વિમાને સાંબ્રા એરપોર્ટ નજીક ઇમરજન્સી લેન્ડિંગ કર્યું. કારણ ટેકનિકલ ખામી હોવાનું જણાવવામાં આવ્યું હતું.
26 મે- એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ટેક્નિકલ ખામીના કારણે આવો નિર્ણય લેવો પડ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ ફ્લાઈટ દિલ્હીથી વાનકુવર જઈ રહી હતી. પરંતુ, ઉડાન ભર્યા બાદ તરત જ તેને દિલ્હીમાં સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું.
Karnataka | A trainee aircraft of Redbird flight training academy made an emergency landing near Pethsirur village in Kalaburagi around 9.30am today due to a technical problem. One pilot-cum- instructor and another trainee pilot were on the flight. Both are safe.
— ANI (@ANI) June 25, 2023
Kalaburagi… pic.twitter.com/c7BDW23Dz4
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
