Karnataka Election Result: જૂના મૈસૂરમાં જીત તરફ કોંગ્રેસનું વધુ એક ડગલું, જાણો કેટલી સીટ પર આગળ
Karnataka Election Result: કર્ણાટકમાં આજે મતગણતરી થઇ રહી છે. એવામાં સૌકોઈની નજર આજે આવનાર કર્ણાટક ચૂંટણી પરિણામ પર છે. શરૂઆતી ટ્રેન્ડ્સની વાત કરીએ તો કોંગ્રેસ આગળ ચાલી રહી છે. ખાસ કરીને જૂના મૈસૂર ક્ષેત્રની વાત કરીએ તો અહીં કુલ 64 સીટ છે.

જૂના મૈસૂરની 64 સીટ પર જે શરૂઆતી ટ્રેન્ડ્સ સામે આવ્યા છે તેમાં કોંગ્રેસ ભાજપથી ઘણી આગળ ચાલી રહી છે. કોંગ્રેસ અહીંથી 33 સીટ પર આગળ ચાલી રહી છે જ્યારે ભાજપ 14 સીટ પર આગળ ચાલી રહી છે. જ્યારે જેડીએસ 16 સીટ પર આગળ ચાલી રહી છે અને અન્યના ખાતામાં 1 સીટ જતી જણાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે એક્ઝિટ પોલમાં પણ કોંગ્રેસ કોંગ્રેસ બહુમતીથી સરકાર બનાવતી જણાઈ રહી હતી, ત્યારે અત્યાર સુધીના ટ્રેન્ડ્સ એક્ઝિટ પોલને સાથે આપી રહ્યા છે. મતગણતરી શરૂ થથા પહેલાં જ કોંગ્રેસ ઑફિસમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. અત્યાર સુધીના ટ્રેન્ડ્સ કોંગ્રેસ માટે શુભ પરિણામ આપી રહ્યા છે. તો બીજી તરફ ભાજપ અને જેડીએસને નુકસાન થતું જણાઇ રહ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
