Karnataka Election Result 2023: કોણ જીતશે કર્ણાટકનો જંગ? સૌથી તેજ કવરેજ માટે જુઓ Dailyhunt
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 10 મેના રોજ એક જ તબક્કામાં મતદાન કરાવવામાં આવ્યું હતું. કુલ 224 સીટ માટે 2613 ઉમેદવારોની કિસ્મત ઈવીએમમાં બંધ કરી દેવામાં આવી છે. જેમાં 2427 પુરુષ ઉમેદવાર, 184 મહિલા ઉમેદવાર અને 2 અન્ય ઉમેદવાર સામેલ છે.

ભાજપે તમામ 224 સીટ પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. કોંગ્રેસ 223 સીટ પર ચૂંટણી મેદાનમાં છે અને તે મેલકોટમાં સર્વોદય કર્ણાટક પાર્ટીને સમર્થન આપી રહી છે. જ્યારે જેડીએસ 207, આમ આદમી પાર્ટી 209, બીએસપી 133, સીપીએમ 4, જેડીયૂ 8 અને એનપીપીએ 2 સીટ પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. આ બધાની કિસ્મતનો પિટારો ખુલશે.
આ વખતે કર્ણાટક ચૂંટણીમાં કુલ 918 અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે અને રજિસ્ટર્ડ બિન માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના 685 ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય પણ જાહેર થવાનો છે.ચૂંટણી પ્રચાર દરમિયાન મુકાબલો સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે જોવા મળ્યો, જ્યારે જેડીએસ ત્રીજા નંબર માટે સંઘર્ષ કરતી જોવા મળી.
ચૂંટણી પંચે કર્ણાટક ચૂંટણીમાં આ વખતે 80 વર્ષથી ઉપરના વૃદ્ધો અને દિવ્યાંગો માટે વોટ-ફ્રોમ હોમની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. આ ચૂંટણીમાં રાજ્યના 16 લાખ ફર્સ્ટ-ટાઇમ વોટર્સને મતદાનનો મોકો મળ્યો. જ્યારે કુલ રજિસ્ટર્ડ મતદાતાઓની સંખ્યા 5,31,33,054 હતી.
ડેઇલીહંટ કવરેજ
કર્ણાટક વિધાનસભા ચૂંટણીનું ડેઇલીહંટ લાઇવ કવરેજ કરી રહ્યું છે. તાત્કાલીક તસવીરો અને સટીક આંકડાઓ તમારા સુધી પહોંચાડવાનો અમારો લક્ષ્ય છે.
રૂઝાન બાદ રિઝલ્ટથી જેવી ચૂંટણી તસવીર સ્પષ્ટ થવા લાગશે, અમે દરેક અભિગમથી એક-એક સીટનું વિશ્લેષણ તમારી સમક્ષ રજૂ કરશું, જેના પર રાજનૈતિક ડિબેટ પણ દેખાડશું અને તેની વ્યાખ્યા પણ રજૂ કરશું. આ વિશ્લેષણ સામાન્ય પ્રકારનું હશે, જે આસાનીથી સમજી શકાય. મતલબ કે છેવાડાના માનવીથી માંડી રાજકીય વિશેષજ્ઞ સુધી બધાની સમજમાં આવે તેવું વિશ્લેષણ હશે.
ડેઇલીહંટ પર તમને કેવા પ્રકારનું કવરેજ જોવા મળશે અહીં જુઓ
- ટેબ્યુલર ફોર્મેટમાં દેશભરના પરિણામોના જીવંત અને ઝડપી અપડેટ્સ
- સીટોની સંખ્યા, સીટોનું પૂર્ણ વિશ્લેષણ અને પાછલા પરિણામો સાથે તેની સરખામણી
- સીટોમાં બદલાવ પર તાજા અપડેટ, રાજ્યપ્રમાણે અને ચૂંટણી ક્ષેત્ર પ્રમાણે
- સોશિયલ મીડિયા પરની પ્રતિક્રિયાઓ, ટ્વિટર પર ટ્રેન્ડ્સ
- લાઇવ વીડિયો, વાયરલ મીમ્સ, ટ્રેન્ડિંગ સ્ટોરીઝ, વીડિયો, ચૂંટણી પરના અણારા વ્યાપક કવરેજમાંથી માત્ર આ થોડાં ઉદાહરણો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
