જેપી નડ્ડાએ જાહેર કર્યો સિક્કિમ વિધાનસભાનો ચૂંટણી ઢંઢેરો, જાણો શું છે મોદીની ગેરેન્ટીમાં
BJP Manifesto Sikkim Assembly Election 2024: લોકસભા ચૂંટણીની સાથે સાથે ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ છે. આંધ્રપ્રદેશ, ઓડિશા, સિક્કિમ સહિત અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. આ દરમિયાન, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સિક્કિમ વિધાનસભા ચૂંટણી 2024 માટે પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે.
મેનિફેસ્ટોમાં ઉપર લખેલું છે - મોદીની ગેરંટી, વિકસિત ભારત...વિકસિત સિક્કિમ...સંકલ્પ પત્ર 2024. બીજેપીએ પોતાના મેનિફેસ્ટોમાં કહ્યું કે દેશની સાથે સિક્કિમનો પણ વિકાસ થશે. આ મોદીની ગેરંટી છે. મોદી સરકાર ઉત્તર-પૂર્વીય રાજ્ય સિક્કિમના વિકાસ માટે પણ પ્રતિબદ્ધ છે.

સિક્કિમની રાજધાની ગંગટોકમાં પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કરતા જેપી નડ્ડાએ કહ્યું કે વડાપ્રધાન ઉત્તર પૂર્વના વિકાસ માટે સતત કામ કરી રહ્યા છે. તેમનું વિઝન છે કે દેશના દરેક ખૂણે કનેક્ટિવિટી હોવી જોઈએ. જેપી નડ્ડાએ કહ્યું કે, 'છેલ્લા 10 વર્ષમાં સિક્કિમમાં જે ફેરફારો થયા છે તે તમે જાતે જ જોઈ શકો છો.
તમને જણાવી દઈએ કે સિક્કિમની 32 વિધાનસભા સીટ અને એક લોકસભા સીટ પર 19 એપ્રિલે મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે છે. આ દિવસથી લોકસભાની ચૂંટણી શરૂ થઈ રહી છે.
#WATCH | BJP national president JP Nadda releases party's manifesto for Sikkim Assembly Election 2024. pic.twitter.com/CjN0gWLWsC
— ANI (@ANI) April 11, 2024
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
