Joshનું 1 વર્ષ પૂર્ણ, #EkNumberChallenge ના વિજેતા જાહેર, તમારું નામ છે?
Joshનું 1 વર્ષ પૂર્ણ, #EkNumberChallenge ના વિજેતા જાહેર, તમારું નામ છે?
શોર્ડ વીડિયો એપ જોશ ભારતની સૌથી લોકપ્રિય એપ છે જ્યાં સર્જકોને તેમના વીડિયો રેકોર્ડ અને અપલોડ કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી તેમની સર્જનાત્મક કુશળતા પ્રદર્શિત કરવા પ્રેરવામાં આવે છે. આ શોર્ટ વીડિયો એપ તેમના ક્રિએટર્સને ફંકી ઈફેક્ટ્સ અને ફીલ્ટર્સની મદદથી રચનાઓ બનાવવામાં મદદ કરે જે ફીચર આ એપને અન્ય એપ્લિકેશન્સથી અલગ તારે છે. જોશ એપ બહુવિધ ભાષાઓમાં વિવિધ શ્રેણીઓમાં મનોરંજનનો ડોઝ ઉપલબ્ધ કરતી સર્વશ્રેષ્ઠ એપ છે. કન્ટેન્ટ ક્રિએશન ઉપરાંત આ એપ યૂઝર્સને ચેલેન્જીસમાં ભાગ લેવા અને સોશિયલ મીડિયામાં સ્ટાર બનવા માટે પ્રોત્સાહિત કરે છે.

Josh એપે આપદા સમયે #BlueWarrior કેમ્પેન જેવી સોશિયલ બપહેલ દ્વારા દેશને મદદ માટે હાથ લંબાવ્યા હતા. ટૂંકા ગાળામાં, સૌથી ઝડપથી વિકસતી આ એપ તેના અનન્ય અભિગમ સાથે કન્ટેન્ટ સર્જનની દુનિયામાં ન્યુમેરો યુનો બની ગઈ છે.
Josh App પહેલી વર્ષગાંઠ
ઓગસ્ટ 2021માં જોશ એપે પોતાની પહેલી વર્ષગાંઠ પર 'Ek Number' ચેલેન્જ જાહેર કર્યો હતો, જે આ મહિનાની 20 તારીખે લાઈવ થયો હતો. #EkNumber ચેલેન્જના ભાગરૂપે, જોશ પર ભારતના કેટલાક ટોચના પ્રભાવકોએ કોમેડી, ડાન્સ, ફેશન, ફિટનેસ અને ફૂડની પાંચ શૈલીઓમાં આઠ ભાષાઓમાં રચના કરી. આ ચેલેન્જમાં ભાગ લેનારાઓમાં કેટલાક પ્રખ્યાત નામો જેવાં કે અદનાન શૈખ, સમીક્ષા સુદ, ફૈઝલ શેખ, વિશાલ પાંડે, મિન્ટ રેસિપી અને મધુરાસ કીચન વગેરે સામેલ છે.
ફૈઝલ શેખે અહીં ચેલેન્જ આપ્યો, જુઓ વીડિયો
https://share.myjosh.in/video/07a6e789-860d-497e-961c-dd40f08b991e
દિપક તુલસ્યાણએ અહીં ચેલેન્જ આપ્યો, જુઓ વીડિયો
https://share.myjosh.in/video/da6124cd-fafa-444a-a38f-ec55fd24795b
ક્રિષ ગવાલીએ અહીં ચેલેન્જ આપ્યો, જુઓ વીડિયો
https://share.myjosh.in/video/e8478f79-9fff-4f9f-b155-6b1e3270f18c
#EkNumber ચેલેન્જનું નેતૃત્વ ભારતના બે સૌથી લોકપ્રિય સ્ટાર્સ સોનુ સૂદ અને મૌની રોયે કર્યું હતું. કેટલાક ટોચના પ્રભાવકોએ કેટલાક મનોરંજક વીડિયો દ્વારા 'એક નંબર' પડકાર વિશે માહિતી ફેલાવવા બૉલીવુડની આ જોડી સાથે જોડાયા હતા. સોનુ અને મૌની ઉપરાંત, કેપીવાય બાલા, કિંગ્સ યુનાઇટેડ સુરેશ અને રૂહી સિંહ જેવી હસ્તીઓ પણ આ સ્પર્ધા સાથે સંકળાયેલી હતી.
ટોચના જોશ પ્રભાવકો સાથે મૌની રોય:
એક નંબર ચેલેન્જને જોરદાર રિસ્પોન્સ
જોશ પર ફૈઝ બલોચનો એક નંબર ચેલેન્જ
યૂઝર્સ તરફથી આ ચેલેન્જને ભારે પ્રતિસાદ મળ્યો છે અને બધાએ એક નંબર ચેલેન્જ અંતર્ગત કંટેન્ટ ક્રિએટ કરવા માટે ડગલું માંડ્યું. આ વીડિયોમાં જોશ આઈજી ફિલ્ટરનો ઉપયોગ વસ્તુઓ વધુ રસપ્રદ બનાવે છે. #EkNumberChallenge એ 81K વ્યૂ, 162.7 મિલિયન હાર્ટ્સ અને 2 બિલિયન વ્યૂ મેળવ્યા (લેટેસ્ટ આંકડા ઓગસ્ટ 30 સોમવારે જાહેર કરવામાં આવશે.)
જોશની #EkNumber ચેલેન્જ પર એશાન મોસિહ
વૈશ્ણવી નાયકની Josh #EkNumber ચેલેન્જ
અને હવે એવા નસીબદાર લોકોને જાહેર કરવાનો સમય આવી ગયો છે જેઓ પોતાના ક્રિએટિવ વીડિયો સાથે જોશ ચેલેન્જ પર જીત્યા છે.
#EkNumber Challenge ના વિજેતાઓની યાદી
વચન પ્રમાણે વિજેતાઓ માટે ઈનામો છે. #EkNumber ચેલેન્જના વિજેતાઓને 50,000 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. માત્ર આટલું જ નહીં, તેઓ જોશ ઓલ સ્ટાર્સમાં એન્ટ્રી મેળવશે અને યરબુકનો ભાગ બનશે. પસંદ કરેલા વિજેતાઓને સેલિબ્રિટીઝ અને રોલ મોડેલ્સ સાથે મળવાનો અને અભિવાદનનો ભાગ બનવાની તક મળશે અને તેમના દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
આઇજી લાઇવ દ્વારા સોનુ સૂદ અને મૌની રોય દ્વારા જાહેર કરાયેલ #EkNumber ચેલેન્જના કેટલાક વિજેતાઓ આ પ્રમાણે છે...
મેહુલ પટેલ
https://share.myjosh.in/video/f371dc9c-4f24-4182-925c-30b5a0d863d9
જયદીપ મકવાણા
https://share.myjosh.in/video/f62bb02f-1615-4989-9f9e-9adb67a09a22
જોની નકુમ
https://share.myjosh.in/profile/ac8fd3ee-54fb-4670-a6c1-772a21e58a4c
આર્યન ટાઈગર
https://share.myjosh.in/profile/708ae223-d295-4fae-8d5c-82f845b7a297
નિરજ સુકુમરન હિમસાગર
https://share.myjosh.in/profile/ce6691ac-0b94-4745-8837-e0affc2aa4ab
ઓમેઈસ ખાન
https://share.myjosh.in/profile/5cb3632c-045a-48f1-b812-78814759f35e
આરતી રાજપૂત
https://share.myjosh.in/profile/49d96b97-322e-45a5-9733-222954a2c7ab
રૂચિકા ઠાકુર
https://share.myjosh.in/profile/1c2f9cd6-a496-4e67-afbb-b144039703fd
માધુરી દામરસિંગુ
https://share.myjosh.in/profile/1a55d18d-0ee9-40f2-99f7-1184fd02f042
જય રાણા
https://share.myjosh.in/profile/305506e2-0a95-4f2d-a4a7-b0b70ef24273
વિશાલ મેણન એલ
https://share.myjosh.in/profile/63e5448e-6191-45cc-ba27-e38ff38ee78d
શ્રીજીતા મિશ્રા
https://share.myjosh.in/profile/bf428e51-4d11-42e7-8236-92c453b4b7cf
જોશ એપ પર #EkNumberChallenge ના તમામ વિજેતાઓના નામ તપાસો
પોતાના પહેલા જન્મદિવસ પર જોશ એપે આ અદ્ભુત સ્પર્ધા ઉપરાંત જોશે 'Ek Number Josh Anniversary' વીડિયો રિલીઝ કર્યો, ત્યારે કહેવું તો બને કે જોશ એપે પોતાના યૂઝર્સ માટે આવી શાનદાર સ્પર્ધા લાવી પોતાના જન્મદિવસને વિશેષ બનાવ્યો છે. આવા વધુ ઉત્તેજક ચેલેન્જીસ અને સ્પર્ધાઓ માટે જોશ એપ સાથે જોડાયેલા રહો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
