ઝારખંડ પોલીસે નક્સલી વિસ્તારમાં 14 લેન્ડ માઇન્ડને કરી નિષ્ક્રિય
ઝારખંડના જમશેદપુરથી આશરે 10 કિમી દૂર બોદમ પોલીસ સ્ટેશન વિસ્તારના દલમા પર્વત પર નક્સલીઓએ લેન્ડ માઇન્ડ્સ લગાવી હતી. જે બાદ દાલમા પર્વત પર નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવેલી 14 લેન્ડ માઇન્ડ્સ નિષ્ક્રિય કરવામાં આવી છે.
જમશેદપુર : ઝારખંડના જમશેદપુરથી આશરે 10 કિમી દૂર બોદમ પોલીસ સ્ટેશન વિસ્તારના દલમા પર્વત પર નક્સલીઓએ લેન્ડ માઇન્ડ્સ લગાવી હતી. આ અંગેની માહિતી મળતા દાલમા પર્વત પર નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવેલી 14 લેન્ડ માઇન્ડ્સ નિષ્ક્રિય કરવામાં આવી છે. ઝારખંડ પોલીસ માટે આ એક મોટી સિદ્ધિ છે. બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા લેન્ડ માઇન્ડ્સને કાળજીપૂર્વક ડિફ્યુઝ કરવામાં આવી છે.

આ વિશે માહિતી આપતાં જમશેદપુર SSP એમ તમિલ વનનને જણાવ્યું હતું કે, અમને બાતમી મળી હતી કે, બોદમ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ દલમા પર્વત પર નક્સલીઓએ લેન્ડ માઇન્ડ્સ લગાવી છે. અમને ખબર ન હતી કે કેટલી લેન્ડ માઇન્ડ્સ લગાડવામાં આવી છે, પરંતુ માહિતીના આધારે અમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને અમને 14 લેન્ડ માઇન્ડ્સ મળી. જે બાદ બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કવોડે તે 14 લેન્ડ માઇન્ડ્સને નિષ્ક્રિય કરી હતી.
SSP એમ તમિલ વનનને જણાવ્યું કે, ઝારખંડ પોલીસ માટે આ એક મોટી સફળતા છે. અમે હજુ પણ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહ્યા છીએ અને અહીંના લોકોને સુરક્ષિત રાખવા માટે સંકલ્પબદ્ધ છીએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
