અપ્રમાણસર સંપત્તિ કેસમાં જયલલિતાને રાહત
નવી દિલ્હી, 6 : સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે આવકથી અધિક સંપત્તિના કેસમાં તમિલનાડુના મુખ્યમંત્રી જે. જયલલિતાને રાહત આપતા આ સંબંધમાં સુનવણીને 16 જૂન સુધી મુલતવી કરી દીધી છે.
ન્યાયમૂર્તિ જે એસ ખેહર અને ન્યાયમૂર્તિ સી નાગાપ્પનની ખંડપીઠે જયલલિતાની અરજી પર સુનવણી કરતા જણાવ્યું કે આવકથી વધારે સંપત્તિ કેસમાં સુનવણી ત્યાં સુધી થઇ શકે તેમ નથી જ્યાં સુધી ગેરકાયદેસર સંપત્તિના સ્વરૂપમાં બતાવેલી અચલ સંપત્તિ પર મદ્રાસ હાઇ કોર્ટના નિર્દેશ અનુસાર નિર્ણય આવી જતો નથી.

કોર્ટે શુક્રવારે દ્રવિડ મુનેત્ર કડગમ (ડીએમકે) નેતા કે.અનબાલાગણને નોટિસ મોકલીને સ્થગિત રાખવાનો આદેશ પાછો ખેંચવાની અરજી કરી છે. જેથી આવકથી વધારે સંપત્તિ મામલાની સુનવણી નિર્બાધ ગતિથી થઇ શકે.
આ ઉપરાંત ન્યાયાલયે તમિલનાડુ પ્રવર્તન અને ભ્રષ્ટ્રચાર નિરોધક વિભાગે જયલલિતાની અરજી પર પ્રતિક્રિયા આપવા એક સપ્તાહનો સમય આપ્યો છે. જેથી સ્થાવર મિલકત કેસમાં બેંગલોરની વિશેષ અદાલતને નિર્ણય આવવા સુધી વધારે સંપત્તિ કેસમાં સુનવણી સ્થગિત રાખી શકાય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
