જમ્મુ-કાશ્મીરના અનતનાગમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહ્યું છે એન્કાઉન્ટર
અનતનાગમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહ્યું છે એન્કાઉન્ટર
નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર સેકીપોરા અને બિઝબેહરા વિસ્તારમાં ચાલી રહ્યું છે. જાણકારી મુજબ વિસ્તારમાં 2-3 આતંકવાદીઓ છૂપાયેલા છે જેમને ઠાર મારવા સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સેનાએ આ આતંકવાદીઓને ચારો તરફથી ઘેરી લીદા છે અને ઠાર મારવાની કોશિશ કરવામાં આવી રહી છે. પાછલા કેટલાક દિવસોથી સેનાની આતંકવાદીઓ સાથે સતત અથડામણ ચાલી રહી છે.

અગાઉ ગુરુવારે જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેનાના કેમ્પ પર આતંકી હુમલો થયો હતો. આ હુમલા દરમિયાન સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલ ગોળીબારમાં એક નાગરિક ઘાયલ થઈ ગયો હતો. આતંકવાદીઓએ કુલગામના ખુદવાની વિસ્તારમાં સેનાના કેમ્પ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘાયલ નાગરિકને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. સૂત્રો મુજબ આતંકીઓ ભાગવામાં કામયાબ થયા હતા. જેને પગલે આતંકવાદીઓને શોધવા માટે આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો-જાણો, કરતારપુર કોરિડોરનું મહત્વ અને કેમ શ્રદ્ધાળુઓ દૂરબીનની મદદથી કરે છે દર્શન
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
