પ્રવિણ તોગડિયાને એરપોર્ટથી જ પરત મોકલતી જમ્મુ પોલીસ

મળતી માહિતી પ્રમાણે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડિયા આજે સવારે જમ્મુ-કાશ્મીરમાં સંગઠનના કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. તેઓ અત્રે જમ્મુ એરપોર્ટ પર પહોંચ્યા હતા પરંતુ જમ્મુ પોલીસે તેમની અટકાયત કરી તેમને શહેરમાં પ્રવેસવાની પરવાનગી આપી નહી અને તેમને એરપોર્ટ પરથી જ પરત ફરવાની ફરજ પાડી હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે પ્રવિણ તોગડીયા જમ્મુમાં બે કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા, પરંતુ સુરક્ષા કારણોસર અથવા તો અન્ય કારણોનો હવાલો આપીને જમ્મુ પોલીસે પ્રવિણ તોગડિયાને એરપોર્ટ પરથી જ પરત ફરવાની ફરજ પાડી હતી.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
