J&K: અંતિમ તબક્કાનું મતદાન શરૂ, 156 ઉમેદવારોનું ભાવિ થશે નક્કી
J&K: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ તબક્કાનું મતદાન શરૂ
શ્રીનગરઃ ઘાટીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે અંતિમ તબક્કાનું મતદાન થઈ રહ્યુ્ં છે. આજે શ્રીનગર અને ગાદરબલ જિલ્લાની 37 વોર્ડ માટે મતદાન થઈ રહ્યું છે, જેના માટે 156 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જ્યારે શ્રીનગરના વોર્ડ નંબર 41, મકદૂમ સાહિબના બછીદરવાજા મતદાન કેન્દ્ર પર ફરી મતદાન થઈ રહ્યું છે. અલગાવવાદીઓના બંધ અને બહિષ્કારના આહ્વાનને જોતા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પ્રશાસને દાવો કર્યો છે કે પ્રદેશમાં ચૂંટણીને જોતા સુરક્ષાની ખાતરી કરવામાં આવી છે અને ઉમેદવારોને સુરક્ષિત જગ્યા પર રાખવામાં આવ્યા છે. મુખ્ય ચૂંટણી અધિકારી શાલીન કાબરાએ જણાવ્યું કે મતદાન સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. કુલ 250794 મતદાતા છે. 208 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો- અલંગ શીપ બ્રેકિંગ યાર્ડને ગ્રીન શીપ રિસાઇકલ યાર્ડ તરીકે વિકસાવાશે
ગાંદરબલ મ્યુનિસિપલ કમિટિના 17માંથી 12 વોર્ડ માટે મતદાન થશે. અહીં 8491 મતદાતા છે. શ્રીનગર નિગમના 25માંથી 24 વોર્ડ પર 241043 મતદાતા કુલ 295 મતદાન કેન્દ્ર પર વોટિંગ કરશે. ગાંદરબલમાં 38 અને શ્રીનગરથી 113 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. 20મી ઓક્ટોબરે મતદાન ગણતરી કરવામાં આવશે.
આ પણ વાંચો- લોકસભાની ચૂંટણીને લઇને કમલમ ખાતે ભાજપની મંથન બેઠક યોજાઇ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
