J&K: પુલવામામાં આંતકી અને સુરક્ષા દળોની અથડામણમાં 1 આંતકી ઠાર
જમ્મુ-કાશ્મીરના પુલવામાના પદમગોરામાં સુરક્ષા દળ અને આંતકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર મરાયો હોવાના સમાચાર છે.
જમ્મુ-કાશ્મીર ના પુલવામાના પદમગોરામાં સુરક્ષા દળ અને આંતકવાદી ઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર મરાયો હોવાના સમાચાર છે. આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની જાણકારી મળ્યા બાદ સુરક્ષા દળોએ આખા વિસ્તારની ઘેરાબંધી કરી તપાસ અભિયાન શરૂ કર્યું છે.
Unconfirmed presence of 4-5 terrorists, operation on: CRPF on Pulwama (Padgampora, J&K) encounter (Visual deferred) pic.twitter.com/te2Jsn51Hx
— ANI (@ANI_news) March 9, 2017
આ વિસ્તારમાં 2-3 આતંકવાદીઓ છુપાયેલા હોવાની આશંકા વ્યક્ત થઇ રહી છે. સુરક્ષા દળો દ્વારા અવંતિપુરાના સમગ્ર વિસ્તારની આસપાસ ઘેરાબંધી કરવામાં આવી છે. સીઆરપીએફ તરફથી જાણકારી આપવામાં આવી છે કે, આ વિસ્તારમાં 4-5 આતંકવાદીઓ છુપાયેલા હોવાની શક્યતા છે.
આ પહેલાં શનિવારના રોજ જમ્મુ-કાશ્મીરના ત્રાલ વિસ્તારમાં પણ સુરક્ષા દળો અને આંતકી વચ્ચે અથડામણ થઇ હતી, જેમાં એક જવાન શહીદ થયો હતો તથા 2 આંતકીઓ ઠાર મરાયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
