જમ્મુ કાશ્મીરઃ આતંકીઓએ સરપંચને ઘરની બહાર ગોળી મારતા થયુ મોત
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ સરપંચને ગોળી મારી દીધી છે.
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ સરપંચને ગોળી મારી દીધી છે. માહિતી અનુસાર આતંકીઓએ કુલગામ સ્થિત વેસુમાં સ્થાનિક સરપંચ સજ્જાદ અહમ ખાંડેને ગોળી મારી દીધી. આતંકીઓએ સરપંચને તેમના ઘરની બહાર ગોળી મારી દીધી છે. ઘટના બાદ સરપંચને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા જ્યાં તેમનુ મોત થઈ ગયુ. તમને જણાવી દઈએ કે આ પહેલા જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં ભાજપ નેતા વસીમ બારી, તેમના પિતા અને ભાઈને આતંકીઓએ ગોળી મારી દીધી હતી. ત્યારબાદ ત્રણેનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ.

આ ઘટનાને આતંકીઓએ ત્યારે અંજામ આપ્યો જ્યારે ભાજપ નેતા પોતાના પિતા અને ભાઈ સાથે દુકાન પર હતા. તમને જણાવી દઈએ કે ભાજપ નેતાને 8 પોલિસકર્મી સુરક્ષા માટે મળ્યા છે તેમછતાં આતંકીઓએ નેતા અને તેના ભાઈને મોતને ઘાટ ઉતારી દીધા. પોલિસે જણાવ્યુ કે આતંકી હુમલા સમયે નેતાની સુરક્ષામાં તૈનાત બધા 8 પોલિસકર્મી ગાયબ હતા. જો કે પોલિસે બધા 8 પોલિસકર્મીને સસ્પેન્ડ કરી દીધા હતા. કાશ્મીરના આઈજીએ જણાવ્યુ કે પરિવારને 8 સુરક્ષાકર્મી મળ્યા હતા પરંતુ ઘટના સમયે કોઈ પણ તેમની સાથે હાજર નહોતુ. ઘર અને દુકાન બંને સાથે જ છે. પીએસઓને પહેલા માળે બેસવાની મંજૂરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
