Jammu Kashmir Exit Polls 2024 : Peoples Pulse એક્ઝિટ પોલનો ચૌકાવનારો દાવો, કોગ્રેસ બનાવી શકે છે સરકાર
Jammu Kashmir Exit Polls 2024 : જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણી બાદ એક્ઝિટ પોલ સામે આવી રહ્યાં છે. આ પોલમાં આવનારી સરકાર કેવી હશે તેના સંકેત મળી રહ્યાં છે.
જમ્મુ કાશ્મીરને લઈને Peoples Pulse એક્ઝિટ પોલમાં ચૌકાવનારો દાવો કરવામાં આવ્યો છે. Peoples Pulse એક્ઝિટ પોલ અનુસાર, કાશ્મીરમાં કોંગ્રેસ સહયોગી પાર્ટીઓ સાથે સરકાર બનાવી શકે છે.

પીપલ્સ પલ્સના એક્ઝિટ પોલ અનુસાર, કોંગ્રેસ અને સાથી પાર્ટીઓને 46-50 સીટો, બીજેપીને 23-27 સીટો, પીડીપીને 7-11 તેમજ અન્યને 4-6 સીટો મળતી જોવા મળી રહી છે.
પીપલ્સ પોલ્સના આ આંકડા સાચા પડશે તો આ કોંગ્રેસ અને નેશનલ કોન્ફ્રન્સ માટે આ મોટી સફળતા હશે. આવુ થયુ તો કોંગ્રેસ ગઠબંધનની સરકાર બનાવીને સત્તામાં આવી જશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
