Jammu Kashmir Election Result 2024 : જમ્મુ કાશ્મીરમાં આમ આદમી પાર્ટીનું ખાતુ ખુલ્યુ, આ સીટ પર જીત મેળવી
Jammu Kashmir Election Result 2024 : જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ-એનસી ગઠબંધનની જીત થઈ છે. અહીં બીજેપીને લોકોએ જાકારો આપ્ચો છે.
જમ્મુ કાશ્મીર ચૂંટણીમાં બીજેપીની હાર સાથે આમ આદમી પાર્ટીનું ખાતુ ખુલ્યુ છે. અહીં ડોડા વિધાનસભા સીટથી આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે.

ડોડાથી આમ આદમી પાર્ટીની ટિકીટ પર ચૂંટણી લડી રહેલા મેહરાજ મલિક 4 હજારથી વધુ મતોએ ચૂંટણી જીત્યા છે. આ સાથે અમ આદમી પાર્ટીની કાશ્મીરમાં સત્તાવાર એન્ટ્રી થઈ છે. તેમણે બીજેપી ઉમેદવાર ગજય રાણાને હરાવ્યા.
ડોડા વિધાનસભાથી AAP ઉમેદવાર મેહરાજ મલિક જિલ્લા વિકાસ કાઉન્સિલર છે. તે જમ્મુ અને કાશ્મીરમાં AAPના પ્રથમ ચૂંટાયેલા પ્રતિનિધિ છે. કોંગ્રેસે આ સીટ પરથી શેખ રિયાઝને મેદાનમાં ઉતાર્યા હતા.
આમ આદમી પાર્ટીએ પાર્ટી કાર્યકરોને X પર અભિનંદન પાઠવ્યા અને લખ્યું કે, ડોડા વિધાનસભાથી પાર્ટીના ઉમેદવાર મેહરાજ મલિકની જીત પર દેશભરમાં ફેલાયેલી આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સમર્થકોને ખૂબ ખૂબ અભિનંદન.
જણાવી દઈએ કે, છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ડોડાથી જીતી હતી. કોંગ્રેસે 2002 અને 2008માં આ સીટ જીતી હતી. પરંતુ 2014માં ડોડાના મતદારોએ તેમનો મૂડ બદલ્યો અને બીજેપીના શક્તિ પરિહાર અહીંથી જીત્યા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
