જમ્મુ કાશ્મીર: ઉધમપુરમાં ખાઇમાં પડી બસ, 8 વિદ્યાર્થી ઘાયલ
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં શનિવારે સવારે એક ભયાનક અકસ્માત થયો હતો. ઉધમપુરમાં મસોરા વિસ્તાર પાસે એક મિની બસ રસ્તા પરથી લપસીને ખીણમાં પડી જતાં આઠ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલ થયેલા તમામ વિદ્યાર્થીઓને સ
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં શનિવારે સવારે એક ભયાનક અકસ્માત થયો હતો. ઉધમપુરમાં મસોરા વિસ્તાર પાસે એક મિની બસ રસ્તા પરથી લપસીને ખીણમાં પડી જતાં આઠ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલ થયેલા તમામ વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે જ સમયે, આ અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો પણ બચાવ કાર્યમાં જોડાયા હતા. મળતી માહિતી મુજબ, આ બસ બર્મિન ગામથી ઉધમપુર જઈ રહી હતી. પોલીસ અને પ્રશાસનની ટીમ હાલ ઘટનાસ્થળે છે.

J&K | 8 students injured after a mini bus in which they were travelling skidded off the road and fell into a gorge near Massora in Udhampur district. The bus was enroute to Udhampur from Barmeen village. Injured shifted to a district hospital. Further details shall follow pic.twitter.com/K5oguxh3I5
— ANI (@ANI) August 6, 2022
More From
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
