જમ્મુ કાશ્મીરઃ BSFને કઠુઆમાં મળી વધુ એક સીમા પાર સુરંગ, પાકના ષડયંત્રનો ખુલાસો
સીમા સુરક્ષા બળે (BSF)બુધવારે જમ્મુ કાશ્મીર(Jammu kashmir)ના કઠુઆ(Kathua) જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સીમા(Internatinl border)ની નીચે એક સુરંગ (border tunnel) શોધી છે.
Border tunnel found in Kathua: જમ્મુઃ સીમા સુરક્ષા બળે (BSF)બુધવારે જમ્મુ કાશ્મીર(Jammu kashmir)ના કઠુઆ(Kathua) જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સીમા(Internatinl border)ની નીચે એક સુરંગ (border tunnel) શોધી છે. બીએસએફને શંકા છે કે આંતરરાષ્ટ્રીય સીમા(Indo-Pak International Border)પર બનાવવામાં આવેલી આ સુરંગથી આતંકી ઘૂસણખોરી થતી હતી. બીએસએફના વરિષ્ઠ અને પોલિસ અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા છે. સુરંગની લંબાઈ લગભગ 150 મીટર જણાવાઈ રહી છે.

બુધવારે સવારે એક અભિયાન દરમિયાન બીએસએફના જવાનોએ બોબિયાન ગામમાં સીમા પારથી બનાવવામાં આવેલી એક સુરંગ શોધી જેનુ નિર્માણ આતંકવાદીઓને ઘૂસાડવા માટે કરવામાં આવ્યુ છે. બીએસએફના વરિષ્ઠ અને પોલિસ અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા છે. સૂત્રોનુ કહેવુ છે કે આ સુરંગની લંબાઈ લગભગ 150 મીટર છે. સાથે જ સુરંગમાંથી સિમેન્ટની બોરીઓ મળી આવી છે કે જે પાકિસ્તાનના કરાંચીની બનેલી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે પાકિસ્તાનની પોસ્ટની સામે આ સુરંગને ખોદવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ બીએસએફને સાંબામાં એક સુરંગ મળી હતી. આ સુરંગ જમ્મુમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા પર બાડબંધી પાસે હતી. આ સુરંગ 20 ફૂટ લાંબી અને 3-4 ફૂટ પહોળી હતી. ખુફિયા સૂત્રોથી આ સુરંગ વિશે માહિતી મળી હતી. તે સીમાથી 150 ગજ ઝીરો લેન્ડથી ભારત તરફ હતી. આ સુરંગ દ્વારા જૈશના આતંકવાદીઓએ ભારતીય સીમામાં ઘૂસણખોરીને અંજામ આપ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
