જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એક મિની બસ ખીણમાં પડી જતા 5 લોકોના મોત, રેસ્ક્યુ ઑપરેશન ચાલુ
જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં એક મોટી દૂર્ઘટના બની ગઈ છે. એક ખાનગી મિની બસ ખીણમાં પડી જતા 5 લોકોના મોત થયા છે અને 15 અન્ય લોકો ઘાયલ થયા છ.
Jammu Kashmir Kathua Accident: જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં શુક્રવારે એક મિની બસ રસ્તા પરથી લપસીને ઉંડી ખીણમાં પડી જવાથી એક મહિલા સહિત પાંચ લોકોના મોત થઈ ગયા છે. દૂર્ઘટનામાં અન્ય 15 લોકો ઘાયલ છે. જમ્મુ કાશ્મીર પોલીસના જણાવ્યા મુજબ દૂર્ઘટના શુક્રવારે સાંજે બિલાવરના સિલા ગામમાં બની હતી. મિની બસના ડ્રાઈવરે એક તીવ્ર વળાંક પર બસનુ નિયંત્રણ ગુમાવી દીધુ. ડ્રાઈવરથી બસ કંટ્રોલ ના થઈ અને તે ખીણમાં જઈને પડી.

ખાનગી એજન્સીની આ મિની બસ મોંડલી ગામથી ધનુ પેરોલ ગામ જઈ રહી હતી. પોલીસના જણાવ્યા મુજબ બચાવકર્મીઓએ ઘટના સ્થળે 60 વર્ષીય મહિલા સહિત ચાર લોકોને મૃત જોયા. જ્યારે અન્ય 16 લોકોને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં એકનુ મોત થયુ હતુ.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
