આ રોમાંચક તસવીરોમાં જુઓ કટરા-દિલ્હી ટ્રેનની સુંદર પરંતુ ડરામણી મુસાફરી
નવી દિલ્હી, 15 જુલાઇ: એક તરફ જ્યાં વૈષ્ણોના દરબાર સુધી ટ્રેનની ધૂમ મચવાની છે ત્યારે દરેકના મનમાં એ પ્રશ્ન છે કે કયા પ્રકારે ઘાટીઓને ચીરતાં રેલગાડી પસાર થશે. કેવો હશે નજારો અને કેટલીક પ્રાકૃતિક છટાઓમાંથી ટ્રેનનો પ્રવેશ. તો લો ફેરવો સ્લાઇડર અને જુઓ વિહંગમ દ્રશ્ય-

સુંદર-ડરામણા પહાડો
આ સુંદર પરંતુ ડરામણા પહાડોમાંથી પસાર થશે માં વૈષ્ણો દેવી સુધી જનાર શ્રી શક્તિ એક્સપ્રેસ

વિહંગમ દ્રશ્ય
યોજનાને પુરી થવામાં એટલા માટે સમય લાગ્યો કે આ દરમિયાન ઘણા વિહંગમ સ્થળો પરથી ટ્રેન પસાર થશે.

એક તરફ ખાઇ બીજી તરફ મંજીલ
એક તરફ ખાઇ બીજી તરફ મંજીલ. કંઇક આ પ્રકારનું દ્રશ્ય આપણે અહીં જોઇ રહ્યાં છીએ.

તૂફાની યાત્રા
ઘણા એવા પૂલો પરથી પસાર થશે શ્રી શક્તિ એક્સપ્રેસ. તો તમે ક્યારે બેસશો આ તૂફાની યાત્રાની મજા માણવા માટે?

દૂર જોતાં કંઇક આવું દેખાય છે દ્રશ્ય
જો તમે દૂર જોશો તો કંઇક આ પ્રકારની જોવા મળશે તમારી યાત્રા

'ટ્રેન'માંથી બોલો જય માતા દી
તો આ સ્ટેશન પરથી તમને મળશે શ્રીશક્તિ એક્સપ્રેસ તો સામ બાંધો અને 'ટ્રેન'માંથી બોલો જય માતા દી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
