જમ્મુ કાશ્મીર: શ્રીનગરના નૌગામમાં બીજેપી નેતાના ઘરે આતંકી હુમલો, સિક્યુરીટી ગાર્ડનુ મોત
આતંકવાદીઓએ ફરી એકવાર આતંક ફેલાવવા માટે ખીણમાં ભાજપના નેતાના ઘરને નિશાન બનાવ્યું છે. શ્રીનગરના નૌગામમાં ભાજપ નેતા અનવર ખાનના ઘરે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ ઘટના અંગેની માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે આ હુમલામાં એક
આતંકવાદીઓએ ફરી એકવાર આતંક ફેલાવવા માટે ખીણમાં ભાજપના નેતાના ઘરને નિશાન બનાવ્યું છે. શ્રીનગરના નૌગામમાં ભાજપ નેતા અનવર ખાનના ઘરે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ ઘટના અંગેની માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે આ હુમલામાં એક ગાર્ડ ગંભીર રીતે ઘાયલ થયો હતો, જે બાદમાં મૃત્યુ પામ્યો હતો.

ભાજપના નેતાના ઘરે આતંકવાદી હુમલો થયાની જાણ થતાં પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તાજેતરમાં અનવર ખાનને જિલ્લા મહામંત્રી બારામુલા અને કુપવારાનો હવાલો પણ સોંપાયો છે. આતંકી હુમલા બાદ પોલીસે આખા વિસ્તારની સુરક્ષા વધારી દીધી છે. આ સાથે જ સુરક્ષા દળોએ પણ આ વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
Jammu and Kashmir: House of BJP leader Anwar Khan attacked by terrorists in Nowgam, Srinagar. Details awaited.
— ANI (@ANI) April 1, 2021
આ પણ વાંચો: આસામ: મહાજુઠ અને મહાવિકાસ વચ્ચે થઇ રહી છે આ ચૂંટણી: પીએમ મોદી
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
