જમ્મુ-કાશ્મીર: સોપોરમાં બસ સ્ટેન્ડ નજીક ગ્રેનેડે હુમલો, 6 લોકો ઘાયલ
જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓએ ગ્રેનેડ વડે હુમલો કર્યો છે, માહિતી અનુસાર સુરક્ષાદળોને નિશાન બનાવી બસ સ્ટેન્ડ નજીક આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંકી દીધો હતો, આ હુમલામાં 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓએ ગ્રેનેડ વડે હુમલો કર્યો છે, માહિતી અનુસાર સુરક્ષાદળોને નિશાન બનાવી બસ સ્ટેન્ડ નજીક આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંકી દીધો હતો, આ હુમલામાં 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, ઈજાગ્રસ્તોમાં એક મહિલા શામેલ છે. હાલમાં, સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે યુરોપિયન યુનિયન (EU) ના સાંસદોનું 28 સભ્યોનું પ્રતિનિધિમંડળ મંગળવારે કાશ્મીરની મુલાકાતે જઇ રહ્યું છે, યુરોપિયન યુનિયન (ઈયુ) ના સાંસદોના 28-સભ્યોનું પ્રતિનિધિમંડળ આજે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા. આર્ટિકલ 37૦ દૂર થયા બાદ યુરોપિયન યુનિયન (ઇયુ)ની આ પહેલી મુલાકાત છે.
#UPDATE Kashmir Zone Police: Terrorists lobbed a grenade on civilians at bus stand in Sopore. Six civilians sustained injuries. Information is preliminary in nature. https://t.co/XMFrLYJVsE
— ANI (@ANI) October 28, 2019
આ પણ વાંચો: Jammu Kashmir: પાકિસ્તાની રેન્જર્સે હીરા નગર સેક્ટરમાં ફાયરિંગ કરી
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
