બેનામી સંપત્તિ કેસઃ રૉબર્ટ વાડ્રાની ઑફિસ પહોંચ્યા આવકવેરા વિભાગના અધિકાર
આવકવેરા વિભાગના અધિકારી રૉબર્ટ વાડ્રાની ઑફિસ પહોંચ્યા અને તેમનુ નિવેદન નોંધ્યુ.
નવી દિલ્લીઃ બેનામી સંપત્તિ કેસ ફરથી એક વાર ચર્ચામાં છે. શુક્રવારે આવકવેરા વિભાગના અધિકારી રૉબર્ટ વાડ્રાની ઑફિસ પહોંચ્યા અને તેમનુ નિવેદન નોંધ્યુ. આવકવેરા વિભાગ તરફથી હજુ આ વિશે કોઈ અધિકૃત માહિતી આપવામાં આવી નથી. આવકવેરા વિભાગે પહેલા પણ રૉબર્ટ વાડ્રાનુ નિવેદન નોંધવા માટે તેમને સમન કર્યા હતા પરંતુ ત્યારે તેમણે કોરોના વાયરસ મહામારીનો હવાલો આપીને નિવેદન નોંધાવ્યુ નહોતુ.

સૂત્રોના જણાવ્યા મુજબ બેનામી સંપત્તિ મામલે આવકવેરા વિભાગના અધિકારીઓએ ઘણી વાર તેમને નોટિસ આપી હતી. સાથે આવકવેરા વિભાગની ઑફિસ આવીને નિવેદન નોંધાવવા કહ્યુ પરંતુ વાડ્રા પહોંચ્યા નહોતા. ત્યારબાદ સોમવારે ઘણા અધિકારી વાડ્રાની ઑફિસ અચાનક આવી પહોંચ્યા અને તેમની બેનામી સંપત્તિ કેસમાં તપાસ શરૂ કરી દીધી.
રિયા ચક્રવર્તી ભાઈ શોવિક સાથે પહોંચી NCBની ઑફિસ, જાણો કેમ?
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
