ISROએ PSLV C49 રોકેટથી અર્થ ઓબ્જર્વેશન સેટેલાઈટ લૉન્ચ કર્યો
ISROએ PSLV C49 રોકેટથી અર્થ ઓબ્જર્વેશન સેટેલાઈટ લૉન્ચ કર્યો
નવી દિલ્હીઃ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન ઈસરોએ શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી અર્થ ઓબ્જર્વેશન સેટેલાઈટ (EOS-01) લૉન્ચ કર્યો છે. ઈસરો તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ બપોરે 3.12 વાગ્યે આ લૉન્ચ કરવામાં આવ્યું. ઈસરોએ જણાવ્યું કે સેટેલાઈટને પોલર સેટેલાઈટ લૉન્ચ વ્હિકલ (PSLV) C49 રૉકેટથી અંતરિક્ષમાં પહોંચાડવામાં આવશે. PSLV દ્વારા આ વખતે અર્થ ઓબ્જર્વર ઉપરાંત 9 વિદેશી સેટેલાઈટ પણ મોકલવામાં આવી રહ્યા છે.
Recommended Video


જણાવી દઈએ કે આ સેટેલાઈટ લૉન્ચ કરવાનો સમય બપોરના 3.2 વાગ્યાનો નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ ખરાબ હવામાનની સ્થિતિમાં પોતાનો બેકઅપ પ્લાન પણ તૈયાર રાખ્યો છે. જો બદું જ ઠીક રહ્યું તો લૉન્ચ સાથે ઈસરો 328 વિદેશી સેટેલાઈટને પણ અંતરિક્ષમાં છોડવામાં સફળ રહેશે. આની સાથે જનાર 9 કોમર્શિયલ સેટેલાઈટ વિદેશી છે. ઈસરોનું આ 51મું મિશન છે.
જાણકારી મુજબ આ લૉન્ચમાં પ્રાઈમરી સેટેલાઈ EOOS01 એક રેડાર ઈમેજિંગ સેટેલાઈટ છે. આ એડવાન્સ્ડ રિસૈટ છે જેનો સેંથેટિક અપરચર રડાર વાદળોને પાર પણ જોઈ શકશે. આ તમામ સેટેલાઈટને ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ સાતે એક કોમર્શિયલ એગ્રીમેન્ટ અંતર્ગત લૉન્ચ કરવામાં આવ્યા છે. આ વિશે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સેટેલાઈટ EOS-01 અર્થ ઑબ્ઝર્વેશન રિસેટ સેટેલાઈટની એડવાન્સ્ડ સીરીઝ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
