ઇસરોએ રચ્યો ઇતિહાસ, એકસાથે અંતરિક્ષમાં મોકલ્યા 104 સેટેલાઇટ
આ 104 સેટેલાઇટમાંથી 101 વિદેશી ઉપગ્રહ છે, જેનો સંયુક્ત ભાર 1500 કિલોગ્રામ છે.
આજે બુધવારના રોજ ભારતના શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્ર એ એકસાથે 104 સેટેલાઇટ છોડીને ઇતિહાસ રચ્યો છે. આ તમામ ઉપગ્રહો પૃથ્વીથી લગભગ 500 કિલોમીટર ઉપર સૂર્યની ભ્રમણકક્ષામાં આજે સવારે 9 વાગીને28 મિનિટ પર છોડવામાં આવ્યા છે.

ખાસ વાતો
- આ 104 સેટેલાઇટમાંથી 101 વિદેશી ઉપગ્રહો છે.
- જેમાં 3 ભારતીયો, 96 અમેરિકનો અને બાકી ઇઝરાયલ, કઝાકિસ્તાન, નેધરલેન્ડ, સ્વિટઝરલેન્ડ અને સંયુક્ત આરબ અમીરાતના છે.
- પોલાર સિટિલાઇટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી-સી37) -એક 320 ટન રોકેટ-થી તમામ ઉપગ્રહો પ્રક્ષેપિત કરવામાં આવ્યા છે.
- આ તમામનો સંયુક્ત ભાર 1500 કિલોગ્રામ હતો.
- મિશનમાં મુખ્ય ઉપગ્રહ 714 કિલોગ્રામ વજનવાળા કાટોર્સેટ-2 સિરિઝ ઉપગ્રહ છે.
- ભારતનું જ વિકસિત ધ્રુવીય ઉપગ્રહ લોન્ચ વ્હીકલ ઇસરોનું સૌથી વિશ્વસનીય રોકેટ છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
